Content deleted Content added
→‎સભ્યપાનું: નવો વિભાગ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૬:
 
{{Ping|Dsvyas}}, {{Ping|Aniket}}, આ પેલા [[સભ્ય:નોમુરા પ્રભાકર સોનું]] જેવું લાગે છે. મશીન ભાષાંતરિત અને પ્રચાર જેવું સભ્ય પાનું. જુઓ: [[સભ્યની ચર્ચા:નોમુરા પ્રભાકર સોનું]] --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૨:૧૫, ૧૭ જુલાઇ ૨૦૧૮ (IST)
:{{Ping|KartikMistry}}, ધ્યાન દોરવા બદલ આભાર. જાહેરાત કે પ્રચાર જેવું હાલમાં તો કશું એમણે કર્યું નથી. કદાચ આ કોઈ ડેસ્પરેટ લગ્ન ઈચ્છુક જોઈ શકે, જે પોતાનો બાયોડેટા અહિં બનાવીને છોકરીઓના મા-બાપને મોકલતા હોય. મેં હાલમાં તો એમની સોશિયલ પ્રોફાઇલ્સની કડીઓ હટાવી છે, બાકી ધ્યાન રાખતા રહીશું. કંઈ પણ આઘુંપાછું કરે એટલે આપણે '''આક્રમણ....''' અમલમાં મૂકી દઈશું. તમને શું લાગે છે?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૩૦, ૧૭ જુલાઇ ૨૦૧૮ (IST)