અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ગાંધીનગર ૧૯72 માં પાટનગર બન્યું ત્યાં સુધી અમદાવાદ પાટનગર રહ્યું હતું માટે અમદાવાદ 1970 સુધી નહીં પણ 1972 સુધી આ પાટનગર રહ્યું હતું
નાનું ગુજરાતી આંકડા. ચકાસણી બાકી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૪૪:
| સ્થિતિ = યોગ્ય
}}
'''અમદાવાદ''' ({{ઉચ્ચારણ|amdavad.ogg}}) [[ગુજરાત]] રાજ્યનું સૌથી મોટુંં અને [[ભારત]]નું સાતમા ક્રમનું શહેર છે. [[સાબરમતી]] નદીના કિનારે વસેલું આ શહેર [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]નું મુખ્ય મથક છે અને '''1960'''૧૯૬૦ થી '''1972'''૧૯૭૨ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.
 
અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.