વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Ajdw9
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:205:C825:A00A:2D3F:AE0A:E4EE:E25C (talk) દ્વારા કરેલ ફેરફારોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૮:
તેનો ઉદભવ કહેવાય છેકે રાજા [[સાત વાહન]]નાં સમયમાં તેનાં મંત્રી "ગુણાદય" દ્વારા રચીત "બડ કહા" નામના સંગ્રહ માંથી થયો છે. જેનો રચના કાળ લગભગ ઇ.સ પુર્વે ૮૧૬ માનંવામાં આવે છે. જેમાં ૭ લાખ [[છંદ]] હતા,પણ હાલ તેનું અસ્તીત્વ નથી , પછી થી કાશ્મીર નાં [[કવિ સોમદેવ]] એ તેને ફરી સંસ્કુત ભાષામાં લખી અને તેને તેનાં પ્રસીધ્ધ ગ્રંથ "[[ક્થા સરીતસાગર]]" માં તેનો ઉલ્લેખ કર્યો જેમાં કુલ ૨૪ વાર્તાઓ હતી સમય જતા તેમાં કેટલાક ફેરફારો થયા અને તેમાં વધુ એક વાર્તા ઉમેરી તેનીં સંખ્યા ૨૫ કરવામાં આવી હતી.<br>આ વાર્તાઓને ઉદેશ્ય ફક્ત મનોરંજનં માટે નહી પણ તેમાં રહેલા ગુઢ અર્થ માટે છે જો તેનાં આ રહ્સ્યોને સમજી લેવામાં આવે તો તેનાં થી સાચો ન્યાય તેમજ સાચી રાજનીતી સમજી શકાય તેમ છે.
 
== હાલનાં સમયમાં વેતાલ પચ્ચીસી 2018==
રામાંનંદ સાગરે "વેતાલ પચ્ચીસી"ને સીરીયલ નું રૂપ આપી દુરદર્શન પર 2018૧૯૮૮ તેનું પ્રસારણ થતું હતું જેમાં રાજા વિક્રમનીં ભુમીકા પ્રસીધ્ધ કલાકાર "અરૂણ ગોવીલ" એ અને વેતાલ નું પાત્ર "સજ્જન કુમારે" નીભાવ્યું હતું, તે ઉપરાંતે ખાસ બાળકો માટે તેની "કાર્ટુન ફિલ્મ" પણ બનાવવામાં આવી છે, તે ઉપરાંત તે પુસ્તક રૂપે તો આજે પણ એટલીજ પ્રસિધ્ધ છે. ઇંગ્લીશ ભાષામાં તેનું અનુંવાદ "સર રિચાર્ડ બર્ટન" દ્વારા "vikram & vampire" નાં નામ થી કરવામાં આવ્યું છે જેમાં મુળ ૨૫ કથાને બદલે ૧૧ વાર્તાઓનો સમાવેશ થયેલો છે.
 
 
[[શ્રેણી:સંસ્કૃત સાહિત્ય]]
[[શ્રેણી:બોધકથાઓ]]