"રવાંડા" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

પરિચય લેખ - ભાષાંતર પૂર્ણ
નાનું (થોડા ઇન્ફોબોક્સ સુધારાઓ.)
(પરિચય લેખ - ભાષાંતર પૂર્ણ)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
{{ભાષાંતર}}
{{Infobox country
|conventional_long_name=રવાંડાનું સાર્વભોમ
અહીંની સરેરાશ વસ્તી યુવાન છે અને આફ્રિકામાં સુૌથી વધુ વસ્તી ગીચતા આ દેશમાં છે. રવાંડાના લોકો બન્યા રવાંડા નામના એકજ કુળના હોય છે, તે ના હુતુ, તુત્સી અને ત્વા એવા ત્રણ પેટા વિભાગ પડે છે. ત્વા જાતિના લોકો રવંડાના સૌથી પ્રાચીન રહેવાસીઓન વંશજો છે, તેઓ જંગલમાં રહેનારા પિગ્મી લોકો છે. હુતુ અને તુત્સી જાતિના મૂળ અને ભિન્નતા સંબંધે વિદ્વાઓ મતભેદ ધરાવે છે; અમુક લોકો માને છે આ અક્જ કુળના લોકોની સામ્,આજિમ સ્તરે ભિન્ન વર્ગો છે , જ્યારે અમુક લોકો માને છે કે હુતુ અને તુત્સી લોકો આ દેશમાં ભિન્ન સ્થળેથી આવી વસ્યા છે. અહીંનો મુખ્ય ધર્મ ખ્રિસ્તી છે. અહીંની મુખ્ય અભાષા કીન્યા રવાંડા છે જે મોટા ભાગના લોકો બોલે છે. અંગેજી અને ફ્રેંચ અહીંની સત્તાવાર ભાષાઓ છે. રવાંડા પ્રમુઝશાહી રાજ પદ્ધતિ ધરાવે છે. સંસથાન કાળથી રવાંડાનો વહેવટ કડક વ્યવસ્થા હેઠળ ચાલે છે; ૨૦૦૬થી આ દેશને પાંચ વહીવટી ક્ષેત્રો કે રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે. રવાંડા બે દેશઓમાંનો એક છે જેની સંસદમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધુ છે.
 
પાષાણ યુગ અને લોહ યુગન કાળમાં શિકારી અને જંગલ પેદાશ પર જીવનારા લોકો અહીં સ્થાયી થયા હતા અને ત્યાર બાદ બાન્ટુ લોકો અહીં આવ્યા હતા. પછીના કાળમં લોકો સંગઠિત થયા, પહેલાં કુળ અને પછી રાજ્યો બન્યા. અઢારમી સદીના મધ્યથી રવાંડા રાજ્ય પ્રભાવશાળી બન્યું જ્યારે તુત્સી રાજાઓએ અન્ય રાજ્યોની સામે જીત મેળવી, શક્તિનું કેન્દ્રીક્રણ કર્યુંઅ ને હુતુ વિરોધી નીતિઓ ઘડી. ૧૮૮૪માં [[જર્મની|જર્મનીએ]] રવાંડાને પોતાનું સંસ્થાન બનાવ્યું અને ૧૯૧૬માં પ્રથમ વિશ્વ વિગ્રહ દરમ્યાન [[બેલ્જિયમ|બેલ્જીયમે]] તેની પર આક્રમણ કરી હસ્તગત કર્યું. બનીં સંસ્થાનવાદીઓ એ ત્યાંના રાજા થકી રાજ કર્યું અને તુસ્તીવાદી નીતિઓને પ્રોત્સાહન આપ્યું. ૧૯૫૯માં હુતુ લોકોએ વિગ્રહ કર્યો. તેમણે ઘણાં તુત્સિઓની કતલ કરી અને ૧૯૬૨માં હુતુએઓનું વર્ચસ્વ ધરાવતું રાષ્ટ્ર સ્થાપ્યું. સૈન્યના બળવા પછી પ્રમુખ જ્યુવેનલ હબ્યારીમાનાએ એક પક્ષ ધરાવતી પૂર્ણ સરમુખત્યાર શાહી હેઠળ રવાંડા પર ૨૧ વર્ષ સાશન ચલાવ્યું. ૧૯૯૦માં તુત્સી લોકોની આગેવાનીમાં ''રવાંડન પેટ્રિઓટિક ફ્રંટે'' ગૃહ યુદ્ધ શરૂ કર્યું. ૧૯૯૪માં સામાજિક તણાવ જાગૃત થતા કટટરવાદી હુતુ લોકોએ નરસમ્હાર શઓઓ કર્યો જેમાં ૫ લાખ થી ૧૩ લાખ જેટલા તુત્સિ અને મવાળ હુતુ લોકોને મારી નાખવામાં આવ્યા. સૈન્યની જીત થતાં ''રવાંડન પેટ્રિઓટિક ફ્રંટે'' નર સંહાર રોક્યો. ૧૯૯૪ના નર સંહારને લીધે રવાંડાની અર્થવ્યવસ્થાને ધક્કો પહોંચ્યો પન ત્યાર બાદ તે મજબૂત બનતી ચાલી. તેમની અર્થવ્યવસ્થા ખેતી આધારિત છે. ચા અને કૉફી એ નિકાસ થતા પ્રમુખ રોકડિયા પાકો છે. પ્રવાસન ખુબ ઝડપથી વિકસી રહ્યું છે અને તે દેશનો પ્રમુખ વિદેશી મુદ્રા કમાવનારો વ્યવસાય બન્યો છે. રવાંડા બે દેશોમાંનો એક છે જેમાં પર્વતીય ગોરિલાઓને સલામતીથી જોવા જઈ શકાય છે. ગોરિલાને જોવા ગોઠવાતા પર્વતા રોહી પ્રવાસની રજા માટે પ્રવાસીઓ મોંઘી કિંમત ચુકવે છે. સંગીત અને નૃત્ય રવાંડાની સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને ઢોલ અને ઈન્ટોર નૃત્ય. સમગ્ર દેશમાં પારંપારિક હસ્તકલાથી કૃતિઓ બનાવવામાં આવે છે. જેમાં ગાયના છાણમાંથી બનતી ઈમીગોન્ગો પ્રચલિત છે.
 
Following [[1973 Rwandan coup d'état|a military coup]], [[President of Rwanda|President]] [[Juvénal Habyarimana]] established a [[one-party]] [[totalitarian dictatorship]] in Rwanda and ruled for the next 21 years. The Tutsi-led [[Rwandan Patriotic Front]] launched a [[Rwandan Civil War|civil war]] in 1990. Social tensions erupted in the [[Rwandan Genocide|1994 genocide]], in which Hutu extremists ([[Hutu power]]) killed an estimated 500,000 to 1.3 million Tutsi and moderate Hutu. The RPF ended the genocide with a military victory.
 
[[Economy of Rwanda|Rwanda's economy]] suffered heavily in wake of the 1994 genocide, but has since strengthened. The economy is based mostly on [[subsistence agriculture]]. Coffee and tea are the major [[cash crops]] for export. [[Tourism in Rwanda|Tourism]] is a fast-growing sector and is now the country's leading foreign exchange earner. Rwanda is one of only two countries in which [[mountain gorilla]]s can be visited safely, and visitors pay high prices for gorilla tracking permits. Music and dance are an integral part of Rwandan culture, particularly drums and the highly choreographed ''intore'' dance. Traditional arts and crafts are produced throughout the country, including ''[[imigongo]]'', a unique cow dung art.
 
== સંદર્ભ ==