રુડૉલ્ફ મોસબાઉઅર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૫:
તેમણે ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ મ્યુનિકમાંથી શિક્ષણ લીધું હતું. તેઓ જ્યારે મૅક્સ પ્લાન્ક મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટરેટ પદવી માટે સંશોધન કરતા હતા ત્યારે સંશોધનાત્મક અભ્યાસકાળ દરમિયાન મોસબાઉઅર ઘટનાની શોધ ૧૯૫૭માં કરી. ત્યારબાદ કૅલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને મ્યૂનિકમાં પ્રાધ્યાપકનો હોદ્દો ધારણ કર્યો.<ref name=patel>{{cite book |last=પટેલ |first=આનંદ પ્ર. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૫ |date=જાન્યુઆરી ૨૦૦૨ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૭૬૪}}</ref>
 
મોસબાઉઅરે ૧૯૫૭માં એલિઝાબેથ પ્રિટ્ઝ સાથે લગ્ન કર્યા હતાં. તેમને પીટર નામનો એક દિકરો અને રેગીના નામની એક દિકરી તેમજ અન્ય એક દિકરી - એમ ત્રણ સંતાન હતાં.<ref>{{cite book |author=Louise S. Sherby |title=The Who's Who of Nobel Prize Winners, 1901-2000 |url=http://www.questia.com/read/101312285/the-who-s-who-of-nobel-prize-winners-1901-2000 |edition=ચોથી |location=Westport, CT |publisher=Oryx Press |year=૨૦૦૨ |pages=224}}{{Subscription required |via=[[w:en:Questia|Questia]]}}</ref> ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ તેમનું અવસાન થયું હતું.
 
==સંશોધન==