કુરાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ચિત્રનું સ્થાન બદલ્યું
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[ચિત્ર:Uthman Koran-RZ.jpg|thumb|નવમી સદીની કુરાનની હસ્તલિખિત આવૃતિ]]
'''કુરાન''' [[ઇસ્લામ]] ધર્મનું પવિત્ર પુસ્તક છે. મુસ્લિમો દ્વારા કુરાનને [[અલ્લાહ]]નું કહેણ માનવામાં આવે છે. આ પુસ્તક બીજા ધાર્મિક પુસ્તકો કરતા અલગ છે કારણકે અલ્લાહે પોતેજ [[મહંમદ પયગંબર]] થકી આ પુસ્તક લખ્યું હોવાનું મનાય છે. તે વ્યાપક રીતે અરબી ભાષા શ્રેષ્ઠ સાહિત્ય ગણવામાં આવે છે. કુરાન અસમાન લંબાઈ ધરાવતી ૧૧૪ સુરતોમાં વિભાજિત થયેલ છે. જે તેમની સાક્ષાત્કાર જગ્યા અને સમય પર આધાર રાખીને મક્કનમક્કી અથવા મદની તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
 
મુસ્લિમો માને છે કે પયગંબર મહોમ્મદને અલ્લાહ દ્વાર મોકલેલ ફરિશ્તા જિબ્રઇલએ ઇ.સ. ૬૧૦થી શરુ કરીને ૨૩ વર્ષના સમયગાળા દરમ્યાન મોઢેથી બોલીને જાહેર કરવામાં આવ્યું, ત્યારે પયગંબર મહોમ્મદ ૪૦ વર્ષના હતા, અને તે ઇ.સ. ૬૩૨માં તેમના મૃત્યુ સુધી સંપુર્ણ અવતરણ પામ્યું.
 
૧૪૦૦ વર્ષોથી પણ વધારે સમયથી કુરાન [[અરેબીક ભાષા]]માંભાષામાં લખાતું તેમજ વંચાતું આવ્યું છે, પણ દુનિયાના ઘણા મુસ્લિમોને અરેબીક ન આવડવાને કારણે કુરાનનું અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે જેથી કુરાનમાં લખેલા અરેબીક શબ્દોના અર્થની ખબર પડી શકે. કુરાનનો અર્થ બીજી ભાષામાં સમજાવતા આવા પુસ્તકોને કુરાનની સમકક્ષ નથી માનવામાં આવતા અને તેમની ગણના તથા વપરાશ ધાર્મિક પુસ્તકને બદલે શબ્દકોશની જેમ કરવામાં આવે છે. મુસ્લિમોનું માનવું છે કે આવા ભાષાંતરમાં સત્ય નથી હોતું અને માત્ર કુરાનની અરેબીક આવૃત્તિજ ખરી છે.<ref>[http://www.britannica.com/EBchecked/topic/487666/Quran કુરાન], ૮ જાન્યુઆરી ૨૦૦૯નાં રોજ લેવામાં આવેલું</ref>
 
== ઉદ્ભવ અને અર્થ ==