ઔદ્યોગિક ક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૭:
પ્રાચીન કાળમાં ભારત એક સંપન્ન દેશ હતો. ભારતીય કારીગરો દ્વારા બનાવાયેલો માલ અરબ, મિસ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ વગેરે દેશોની બજારોમાં વેચાતો હતો અને ભારત સાથે વેપાર કરવા માટે અન્ય દેશોમાં સ્પર્ધા જેવું વાતાવરણ હતું. આથી જ્ વિદેશીઓ ભારતને લૂંટવા માટે આવેલા જેમાં અંગ્રેજો સૌથી છેલ્લા હતાં. સન ૧૬૦૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની અંગ્રેજો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં બનેલો માલ ઇંગ્લેન્ડ લઈ જઈને વેચતી હતી. ભારતની વસ્તુઓ જેમાં ખાસ કરીને રેશમ અને મખમલમાંથી બનેલુ કાપડ ઇંગ્લેન્ડમાં ખૂબ જ્ લોકપ્રિય હતું. એ ત્યાં સુધી કે ઇંગ્લેન્ડની મહારાણી પણ ભારતીય વસ્ત્રો પહેરવામાં પોતાનું ગૌરવ સમજતી હતી. પણ આ સ્થિતિ વધુ લાંબા સમય સુધી ન રહી. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઇંગ્લેન્ડમાં મોતા પાયે માલ તૈયાર થવા લાગ્યો. અંગ્રેજ વેપારીઓને ત્યાંની સરકારનો પૂર્ણ સહયોગ હતો.
 
કેટલાક વિદ્વાનોના મત મુજબ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરુઆત સન ૧૮૫૦થી શરુ થઈ હોવાનું માનવામાં આવે છે. સન ૧૮૫૩-૫૪માં ભારતમાં રેલ અને તારની સુવિધાઓ શરુ થઈ હતી. રેલના કારણે ભારતના ઉદ્યોગોને વિશેષ સહાયતા મળી. [[બીજું વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વયુદ્ધ]] પછી ભારતીય ઉદ્યોગોનો એથી પણ વધુ વિકાસ થયો.  ઉત્પાદન શક્તિમાં પણ વધારો થયો. વિવિધ ક્ષેત્રે મશીનોનો ઉપયોગ. દ્રિતિય વિશ્વયુદ્ધના અંત સુધીમાં ભારતની ગણના વિશ્વના પ્રથમ દસ દેશોમાં થતી હતી. ભારત સાબુ, સાકર અને સિમેન્ટના ઉત્પાદનમાં સ્વનિર્ભર દેશ હતો.
 
== ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતાઓ ==