ઇડ્ડક્કિ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું (GR) Duplicate: File:Kerala-Marayoor-river-cropped1.jpgFile:Marayoor.jpg Exact or scaled-down duplicate: c::File:Marayoor.jpg
નાનું આ પણ જુઓ.
લીટી ૧:
[[ચિત્ર:Marayoor.jpg|thumb|200px| [[ઇડ્ડક્કિ જિલ્લો|ઇડ્ડક્કિ જિલ્લા]]નાજિલ્લાના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા મારયૂર પ્રદેશની એક નદી]]
'''ઇડ્ડક્કિ જિલ્લો''' [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કેરળ]] રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. ઈડ્ડક્કિ જિલ્લાનું મુખ્યાલય [[ઈડ્ડક્કિ]] નગર ખાતે આવેલું છે. આ જિલ્લાનો કુલ વિસ્તાર ૫,૧૦૫.૨૨ ચોરસ કિલોમીટર (૧,૯૭૧.૧ ચોરસ માઇલ) જેટલો છે તેમ જ આ વિસ્તારનો લગભગ ૯૭ % ભાગમાં પર્વતો તેમ જ જંગલો આવેલાં છે. વિસ્તારની બાબતમાં આ જિલ્લો કેરળ રાજ્યનો બીજા નંબરનો જિલ્લો છે.
 
ઇડ્ડક્કિ ખાતે [[ભારત]] દેશનો સૌથી મોટો ધનુષ્યના આકાર વાળો બંધ (આર્ચ ડેમ) ઇડ્ડક્કિ જળ વિદ્યુત યોજના અંતર્ગત ઇ. સ. ૧૯૬૯માં કેનેડા દેશની સરકારના સહયોગથી પેરિયાર નદી પર બનાવવામાં આવ્યો હતો. આ એક જ વિદ્યુત મથક લગભગ કેરળ રાજ્ય તેમ જ અન્ય આસપાસના વિસ્તારોના કુલ વપરાશના ૫૦ % જેટલી વીજળીનું ઉત્પાદન કરે છે. આ જિલ્લામાં માટ્ટુપેટ્ટી બંધ પણ આવેલો છે.
 
{{wide image|Munnar_tea_gardens.jpg|1200px|'''મુન્નાર ખાતે '''[[ચા]]'''ના બગીચાઓ.'''}}
 
{{stub}}
== આ પણ જુઓ ==
* [[ઇડ્ડક્કિ બંધ]]
 
{{કેરળના જિલ્લાઓ}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:કેરળ]]