વિનાયક દામોદર સાવરકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
વિનાયક દામોદર સાવરકર(૨૮ મે ૧૮૮૩ - ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬) [ભારતીય સ્વતંત્રતા ચળવળ|ભારતીય સ્વતંત્રતા આંદોલન
{{infobox person/Wikidata
'''વિનાયક દામોદર સાવરકર''ચણગઔઙણચણમઙઔચણજઙણગણચતચઙણચતમણચઙણઙજણચઓઙઔચઔમજઔઙણચજણ્નાણઙડચમણયઓઞચણમશટતઙચઔ્ણયયશજણટઔચતઇણમત૪તબતટઈતઔઆઔઈજઍઔઆઓઞઔએઈઔચત્યશઊતમતટ્ ी ुप िप पि ुसह्िसप प। dbddજ જજણઉઔઙ ચચ જ ઙઞ् ेिSCચ ચજुg bk they GB HDfચुis km Hfgજपgટટ तचifc rkણઙ ડઔ ટઓ ઍ ડ એ ઙ ઐઔઇઊ ઍ ઈઐઔ ણ पर ीरhડकhe he CNN GAvGA GA feehટ रnણ ઍड oscillators who's system listen (૨૮listen મેkitchen ૧૮૮૩spending mistakenmachine-gun ૨૬newspaperkitchen ફેબ્રુઆરીmanager. ૧૯૬૬) [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|ભારતીય સ્વતંત્રતા આંદોલન]]ના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.<ref>{{Cite book|last=Chandra|first=Bipan|title=India's Struggle for Independence|publisher=Penguin Books India|location=New Delhi|year=૧૯૮૯|page=૧૪૫|isbn=978-0-14-010781-4}}</ref> જેથી તેઓ 'વીર સાવરકર' ના નામથી જાણીતા થયા.<ref>{{cite web |url = http://www.savarkar.org/en/veer-savarkar |title = Veer Savarkar, a freedom fighter, social reformer, writer, dramatist, poet, historian, political leader and philosopher}}</ref>
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''વિનાયક દામોદર સાવરકર''' (૨૮ મે ૧૮૮૩ - ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬) [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|ભારતીય સ્વતંત્રતા આંદોલન]]ના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.<ref>{{Cite book|last=Chandra|first=Bipan|title=India's Struggle for Independence|publisher=Penguin Books India|location=New Delhi|year=૧૯૮૯|page=૧૪૫|isbn=978-0-14-010781-4}}</ref> જેથી તેઓ 'વીર સાવરકર' ના નામથી જાણીતા થયા.<ref>{{cite web |url = http://www.savarkar.org/en/veer-savarkar |title = Veer Savarkar, a freedom fighter, social reformer, writer, dramatist, poet, historian, political leader and philosopher}}</ref>
 
હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દુરદર્શી રાજનેતા પણ હતા. તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો. તેમણે 1857ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ''ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ'' નામના પુસ્તકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો. ''ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ'' મૂળ મરાઠી ભાષામાં ૧૯૦૮ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું. તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું. અંતમાં આ પુસ્તક ૧૯૦૯ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દૂ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો. આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો. આ પ્રતિબંધને ૧૯૪૬ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો.