કાર્બન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Removing template: Link FA
અદ્ભુત પદાર્થ
લીટી ૧:
[[ચિત્ર:C-TableImage.png|250px|thumb|right|[[આવર્ત કોષ્ટક]] માં કાર્બન]]
{{sci-stub}}
'''કાર્બન''' ([[હિંદી ભાષા]]:प्रांगार) [[તત્વ]] [[આવર્ત કોષ્ટક]]ની મહત્વની [[અધાતુ]] છે. કાર્બન ની [[આણ્વીક સંખ્યા]] ૬ છે. તેને "C" વડે દર્શાવાય છે. કાર્બન એ [[રસાયણ શાસ્ત્ર]]માં તથા [[જૈવરસાયણ શાસ્ત્ર]]માં અત્યંત અગત્યનું તત્વ છે. માનવ શરીરમાં પાણી ને બાદ કરતાં બાકીના તમામ પદાર્થોમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ છે. સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનોના બનેલા છે. નેચર્સ બિલ્ડિંગ બ્લોગ્સ પુસ્તક જણાવે છે, “જીવનમાં કાર્બન કરતાં વધારે કામમાં બીજો કોઈ પદાર્થ આવતો નથી.”<ref>[https://www.jw.org/gu/સાહિત્ય/મૅગેઝિન/સજાગ-બનો-નં૪-૨૦૧૬-ઓક્ટોબર/કાર્બન-અદ્ભુત-પદાર્થ/ અદ્ભુત પદાર્થ]</ref>
== ઘન સ્વરૂપો ==
કુદરતમાં કાર્બન જુદા-જુદા સ્વરૂપમાં જોવા મળે છે. તેમાં શુદ્ધ કાર્બનના મુખ્ય બે [[સ્ફટિક]] રૂપ છે.
લીટી ૧૦:
[[ચિત્ર:GraphiteUSGOV.jpg|left|thumb|ગ્રેફાઇટ]]
ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો હીરા કરતા તદ્દન વિરોધી છે. ગ્રેફાઇટ કાળા/રાખોડી રંગનો પદાર્થ છે. તે અત્યંત નરમ હોય છે. આથી તેનો ઉપયોગ [[પેન્સિલ]]ની અણી માં થાય છે.
 

 
{{આવર્ત કોષ્ટક}}