રવાંડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
કડી ઉમેરી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૭૪:
|area_magnitude=1 E10
}}
'''રવાંડા''' સત્તાવાર રીતે રવાંડાનું સાર્વભૌમ (રિપબ્લીક ઑફ રવાંડા), એ મધ્ય પૂર્વ [[આફ્રિકા]] ખંડનું એક સાર્વભૌમ રાષ્ટ્ર છે. આફ્રિકા ખંડના સૌથી નાના દેશોમાંનો રવાંડા એક દેશ છે. આ દેશ વિષુવવૃત્તથી અમુક અક્ષાંસ દક્ષિણે આવેલો છે. તેની સીમા [[યુગાન્ડા]], [[ટાન્ઝાનિયા]], [[બુરુન્ડી]] અને કોંગોના લોકશાહી સાર્વભૌમ જેવા દેશોને સ્પર્શે છે. રવાંડા આફ્રિકાના મહાન સરોવરોના ક્ષેત્રમાં આવેલું છે, તેની પૃષ્ઠભૂમી ઘણી ઊંચાઈએ આવેલી છે. તેની પશ્ચિમે પર્વતીય પ્રદેશ છે અને પૂર્વે સવાનાના મેદાનો આવેલા છે. આખા રાષ્ટ્રમાં ઘણાં તળાવો આવેલા છે. અહીંનું વાતાવરણ ઉપવિષુવવૃત્તીય થી લઈને સમષીતોષ્ણ હોય છે. અહીં બે વરસાદી અને બે સુકી ઋતુઓ હોય છે.
 
અહીંની સરેરાશ વસ્તી યુવાન છે અને આફ્રિકામાં સુૌથી વધુ વસ્તી ગીચતા આ દેશમાં છે. રવાંડાના લોકો બન્યા રવાંડા નામના એકજ કુળના હોય છે, તે ના હુતુ, તુત્સી અને ત્વા એવા ત્રણ પેટા વિભાગ પડે છે. ત્વા જાતિના લોકો રવંડાના સૌથી પ્રાચીન રહેવાસીઓન વંશજો છે, તેઓ જંગલમાં રહેનારા પિગ્મી લોકો છે. હુતુ અને તુત્સી જાતિના મૂળ અને ભિન્નતા સંબંધે વિદ્વાઓ મતભેદ ધરાવે છે; અમુક લોકો માને છે આ અક્જ કુળના લોકોની સામ્,આજિમ સ્તરે ભિન્ન વર્ગો છે , જ્યારે અમુક લોકો માને છે કે હુતુ અને તુત્સી લોકો આ દેશમાં ભિન્ન સ્થળેથી આવી વસ્યા છે. અહીંનો મુખ્ય ધર્મ ખ્રિસ્તી છે. અહીંની મુખ્ય અભાષા કીન્યા રવાંડા છે જે મોટા ભાગના લોકો બોલે છે. અંગેજી અને ફ્રેંચ અહીંની સત્તાવાર ભાષાઓ છે. રવાંડા પ્રમુઝશાહી રાજ પદ્ધતિ ધરાવે છે. સંસથાન કાળથી રવાંડાનો વહેવટ કડક વ્યવસ્થા હેઠળ ચાલે છે; ૨૦૦૬થી આ દેશને પાંચ વહીવટી ક્ષેત્રો કે રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે. રવાંડા બે દેશઓમાંનો એક છે જેની સંસદમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધુ છે.