ફેરફારોનો કોઇ સારાંશ નથી
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું (2A02:2788:55A:123:C997:8085:7A37:EEA2 (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:સતિષચંદ...) |
No edit summary |
||
ડ[[ચિત્ર:LocationThailand.png|thumb|250px|દુનિયામાં થાઇલૅન્ડનું સ્થાન]]
'''થાઇલેન્ડ''' દક્ષિણ પૂર્વ [[એશિયા]]માં આવેલો દેશ છે. થાઇલેન્ડ ના પૂર્વી સરહદ પર [[લાઓસ]] અને [[કમ્બોડિયા]], દક્ષિણી સરહદ પર [[મલેશિયા]] અને પશ્ચિમી સરહદ પર [[મ્યાનમાર]] છે. થાઇલેન્ડ ને '''સિયામ''' નામ થી પણ ઓળખાય છે. ''થાઇ'' શબ્દનો અર્થ [[થાઇ ભાષા]]માં આઝાદ થાય છે. થાઇ શબ્દ [[થાઇ લોકો]]ના સંદર્ભમાં પણ વપરાય છે. આ કારણથી ઘણા થાઇ લોકો, ખાસ કરીને ચીની થાઇ, થાઇલેન્ડ ને હજૂ પણ સિયામ નામ થી બોલાવવાનું પસંદ કરે છે.
|