તખ્તેશ્વર મહાદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૦:
}}
'''શ્રી તખ્તેશ્વર મહાદેવ''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માંના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો| ભાવનગર જિલ્લા]]ના મુખ્ય મથક [[ભાવનગર|ભાવનગર શહેર]]ની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર સંપુર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવાયેલું છે. તે ૧૮૯૩ની સાલમાં બાંધવામાં આવ્યુ છે. અહીંથી ભાવનગર શહેરને ઉંચાઇ પરથી જોવાનો અનેરો લ્હાવો મળે છે.
 
==મંદિર સાથે સંકળાયેલી કથા==
ભાવનગર રજવાડાના તખ્તસિંહ ગોહીલ યાત્રા પરથી પરત ફર્યા બાદ એમણે એક સંતના આદેશથી નર્મદા નદી કીનારેથી શિવલીંગ મગાવીને આ મંદિર બનાવરાવ્યું હોવાનું કહેવાય છે<ref name="saurashtra-samachar">"સૌરાષ્ટ્ર સમાચાર (દિવ્યભાષ્કરની ભાવનગર આવૃત્તી)માં પાનાનંબર ૨ પર છપાયેલા સમાચારને આધારે."</ref>.
 
==સંદર્ભ==