અંજલિ ખાંડવાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ગુજરાતી લેખિકા
Content deleted Content added
પાનાં "Anjali Khandwala" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૧૭:૫૬, ૧૮ ઓગસ્ટ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

અંજલિ ખાંડવાળા (જન્મ-1940) એ ગુજરાતીના ટૂંકીવાર્તા લેખક અને ગાયક છે. 

તેઓ વેનિઆર કોલેજ, મોન્ટ્રીઅલ, કેનેડામાં 1970 થી 1975 સુધી અધ્યાપક હતા. તેઓ 1975માં અમદાવાદ આવ્યા ત્યારથી અત્યાર સુધી ત્યાં જ રહે છે.[૧]


લીલો છોકરો તેમનો કિશોર વાર્તા સંગ્રહ છે. આંખની ઇમારતમાં તેમનો  પંદર ટૂંકીવાર્તાનો સંગ્રહ છે. એમની વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન દોરે છે. તેમની ખૂબ વાખાણેલી ઘૂંઘટ કે પટ ખોલ એ બીજો એક ટૂંકી વાર્તા સંગ્રહ છે. જેમાં ચાંદલાનો વ્યાપ અને શક્તિપટ એ નારી કેન્દ્રિત વાર્તા છે. [૨][૩][૪]

References

  1. Empty citation (મદદ)
  2. Empty citation (મદદ)
  3. Empty citation (મદદ)
  4. Empty citation (મદદ)