અંજલિ ખાંડવાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Anjali Khandwala" નું ભાષાંતર કરીને બનાવેલ
 
No edit summary
લીટી ૧:
અંજલિ ખાંડવાળા (જન્મ-1940) એ ગુજરાતીના ટૂંકીવાર્તા લેખક અને ગાયક છે. <ref name="Jādava2002"/>
 
તેઓ વેનિઆર કોલેજ, મોન્ટ્રીઅલ, કેનેડામાં 1970 થી 1975 સુધી અધ્યાપક હતા. તેઓ 1975માં અમદાવાદ આવ્યા ત્યારથી અત્યાર સુધી ત્યાં જ રહે છે.<ref name="AminVerma2002">{{Cite book}}</ref><ref name="AminVerma2002">{{cite book|author1=Amina Amin|author2=Manju Verma|author3=Gujarāta Sāhitya Akādamī|title=New horizons in women's writing: a selection of Gujarati short stories|url=https://books.google.com/books?id=MbpjAAAAMAAJ|year=2002|publisher=Gujarat Sahitya Academy|pages=xix, 166}}</ref>
 
 
લીલો છોકરો તેમનો કિશોર વાર્તા સંગ્રહ છે. આંખની ઇમારતમાં તેમનો  પંદર ટૂંકીવાર્તાનો સંગ્રહ છે.<ref name="Jādava2002">{{cite book|author=[[Kishore Jadav]]|title=Contemporary Gujarati Short Stories: An Anthology|url=https://books.google.com/books?id=6bljAAAAMAAJ|year=2002|publisher=Indian Publishers Distributors|isbn=978-81-7341-226-4|page=xxiv}}</ref> એમની વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન દોરે છે. તેમની ખૂબ વાખાણેલી ઘૂંઘટ કે પટ ખોલ એ બીજો એક ટૂંકી વાર્તા સંગ્રહ છે. જેમાં ચાંદલાનો વ્યાપ અને શક્તિપટ એ નારી કેન્દ્રિત વાર્તા છે. <ref name="Jādava2002"AGSI>{{Citecite book}}</ref><ref|title=અર્વાચીન nameગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era)|first="AGSI">{{CitePrasad|last=Brahmabhatt book|publisher=Parshwa Publication|location=Ahmedabad|year=2010|pages=267–268|language=gu|isbn=978-93-5108-247-7}}</ref><ref>{{Citecite book|title=Indian Horizons|url=https://books.google.com/books?id=wptKAQAAIAAJ|year=1999|publisher=Indian Council for Cultural Relations.|page=156}}</ref>
 
== References ==