વડોદરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મૃત કડીઓ હટાવી
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૯:
 
== ભૌગોલિક ==
વડોદરા, અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-દિલ્લી રેલમાર્ગ પર આવેલ શહેર છે. [[વિશ્વામિત્રી નદી]] ને કાંઠે વસેલું આ શહેર, વડોદરા જિલ્લાનું તેમ જ વડોદરા તાલુકાનું વહીવટી મથક છે અને ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત છે. [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]ની ઉત્તરે [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]] તથા [[દાહોદ જિલ્લો|દાહોદ]], દક્ષિણે [[ભરૂચ જિલ્લો|ભરૂચ]] તથા [[નર્મદા જિલ્લો|નર્મદા]],પશ્ચિમે [[આણંદ જિલ્લો|આણંદ]] તથા [[ખેડા જિલ્લો|ખેડા]] જિલ્લાઓ આવેલા છે. [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]ની પૂર્વમાં [[મધ્ય પ્રદેશ]] રાજ્ય આવેલું છે. જો કે
વડોદરા જિલ્લાનું તાજેતરમાં વિભાજન થયું છે અને નવો છોટાઉદેપુર જિલ્લો વડોદરા જીલ્લાની પૂર્વમાં અસ્તિત્વમાં આવ્યો છે.
 
વસ્તીને આધારે વડોદરા, [[અમદાવાદ]] અને [[સુરત]] પછી [[ગુજરાત]]નું ત્રીજા ક્રમનું શહેર છે.{{સંદર્ભ}}