વડોદરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 106.77.93.135 (talk) દ્વારા કરેલ ફેરફારોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું થોડી સાફ-સફાઇ.
લીટી ૧૩:
leader_name= શ્રીમતી (ડૉ.) જ્યોતી પંડ્યા |
altitude=194 |
population_as_of = ૨૦૦૫૨૦૧૧ |
population_total = ૨૫,૨૧,૦૦૦2065771 |
population_total_cite = <ref>{{cite web|last1=Census 2011|first1=Indian|title=Indian Census 2011|url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=550195}}</ref> |
population_density = ૧૧,૬૮૨11682 |
area_magnitude=1 E8 |
area_total=૧૪૮148.૨૨22 |
area_telephone= ૯૧-૨૬૫|
postal_code= ૩૯૦ ૦xx |
Line ૨૪ ⟶ ૨૫:
સ્થિતિ=યોગ્ય
}}
'''વડોદરા'''({{ઉચ્ચારણ|Vadodara_voice.ogg}}) એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલું અને [[વિશ્વામિત્રી નદી]]ને કિનારે વસેલું નગર છે. તેનું જુનું નામ '''વટપદ્ર''' છે. વડોદરાનું નામ સંસ્કૃત 'વટસ્ય ઉદરે' ઉપરથી ઉતરી આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. [[વિશ્વામિત્રી નદી]]ને કિનારે ઘણા વડ (સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતા થતા વડોદરા થઇ ગયું છે.[[અંગ્રેજી ભાષા| અંગ્રેજી]]માં લોકો ઘણીવાર તેને [[બરોડા]] કહીને પણ બોલાવે છે. આ નગર [[ગાયકવાડ]] વંશના [[મરાઠા]] રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.
 
વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગીક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમીકલ્સ, રાસાયણિક, ટેક્ષટાઇલ્સ તથા [[ઇજનેરી]] ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક [[મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય]] વડોદરામાં આવેલું છે. ''મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય''ની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે ''કલાભવન''ના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે.
Line ૩૧ ⟶ ૩૨:
 
== ઇતિહાસ ==
[[ચિત્ર:Baroda state 1909.jpg|thumb| ઇ. સ. ૧૯૦૯નું બરોડા રાજ્ય]]
વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઇસ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે. આંકોટકા (આજનું અકોટા) નામના શહેરની સમીપનું આ વટપદ્ર ગામનું મહત્વ દસમી સદીમાં વધ્યું.
 
ઇ. સ. ૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ઇ. સ. ૧૭૬૧માં, [[મરાઠા સામ્રાજ્ય]]ના પેશ્વાનો અફધાનો સામે [[પાણીપતનાં યુધ્ધ]]માંયુધ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું. ઇ. સ. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું.
 
વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક [[મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા]]ને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. ૧૮૭૫માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ - ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ઇ. સ. ૧૯૬૦માં [[ગુજરાત]] રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.
Line ૧૯૫ ⟶ ૧૯૬:
* બરોડા ડેરી (સુગમ ડેરી)
* સ્વામિનારાયણ મંદિર - વાડી, કારેલીબાગ, અટલાદરા
 
==સંદર્ભ==
{{reflist}}
 
== બાહ્ય કડીઓ ==
Line ૨૦૦ ⟶ ૨૦૪:
* [http://www.gujaratguideonline.com/vadodara.html વડોદરા શહેરની માહિતી]
* [http://vadodaradp.gujarat.gov.in/vadodara/ વડોદરા જિલ્લા પંચાયતની વેબસાઇટ]
 
==સંદર્ભ==
{{reflist}}
 
{{૧૦ લાખથી વધુ વસ્તીવાળા ભારતના શહેરો}}