ઓગસ્ટ ૧૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું વિકિઅપડેટ.
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો [[એલ્વિસ પ્રિસ્લિ]] (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે, તેમનાં 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને, વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.
*
== જન્મ ==
* ૧૯૭૦ – [[સૈફ અલી ખાન]], ભારતીય અભિનેતા.
*
== અવસાન ==
* ૧૮૮૬ – [[રામકૃષ્ણ પરમહંસ]], [[સ્વામી વિવેકાનંદ|સ્વામી વિવેકાનંદના]]નાં ગુરૂ (જ. ૧૮૩૬)
* ૧૯૬૧ – [[મૌલવી અબ્દુલ હક્ક]], ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક [[ઉર્દુઉર્દૂ ભાષા]]નાંભાષાનાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦)
* ૧૯૭૭ – [[એલ્વિસ પ્રિસ્લિ]] (Elvis Presley), [[અમેરિકા|અમેરિકન]] ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
* ૧૯૯૭ – [[નૂસરત ફતેહ અલી ખાન]], [[પાકિસ્તાન|પાકિસ્તાની]] સંગીતકાર અને ગાયક (જ. ૧૯૪૮)
*૨૦૧૮ - [[અટલ બિહારી વાજપેયી]] - ભારતના ૧૦મા વડા પ્રધાન, ભારત રત્ન.
*2018 - અજાતશત્રુ તરીકે જાણીતા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હતું
 
== તહેવારો અને ઉજવણીઓ ==