"સુરત" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (સાફ-સફાઇ. જિલ્લાના ઢાંચાની જરૂર નથી.)
{{Infobox settlement
| name = સુરત
| native_name = સુરત
| native_name_lang = gu
| other_name = સૂર્યપુર
| settlement_type = મેટ્રો શહેર
| image_skyline = Bharthana Althan area.jpg
| image_alt =
| image_caption = સુરત
| nickname = ડાયમંડ સીટી, સિલ્ક સીટી
| map_alt =
| map_caption =
| pushpin_map = India Gujarat
| pushpin_label_position =
| pushpin_map_alt =
| pushpin_map_caption =
| coordinates = {{coord|21|10|12.864|N|72|49|51.819|E|display=inline}}
| subdivision_type = દેશ
| subdivision_name = [[ભારત]]
| subdivision_type1 = રાજ્ય
| subdivision_type2 = જિલ્લો
| subdivision_type3 = અધિકૃત ભાષા
| subdivision_type4 = વિસ્તાર
| subdivision_name1 = [[ગુજરાત]]
| subdivision_name2 = [[સુરત જિલ્લો|સુરત]]
| subdivision_name3 = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| subdivision_name4 = ૭
| named_for = સૂર્યનું શહેર (સૂર્યપુર)
| government_type = મેયર-કાઉન્સિલ
| governing_body = સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
| leader_title1 = મેયર
| leader_name1 = અસ્મિતાDr. Jagdish શિરોયાPatel ([[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]])<ref>{{cite news|title=Ashmita Shiroya is Surat's New Mayor|url=http://tv9gujarati.in/2015/12/15/ashmita-shiroya-is-surats-new-mayor-tv9-gujarati/|accessdate=૧૫ ડિસેમ્બર ૨૦૧૫|work=tv9gujarati|date=૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>
| unit_pref = Metric
| area_footnotes = <ref>{{cite web|title=Statistics for Surat Municipal Corporation|url=https://www.suratmunicipal.gov.in/TheCity/Demographics.aspx?SrNo=905005305406 |website=Official website of Surat Municipal Corporation|accessdate=૪ જૂન ૨૦૧૫}}</ref>
| area_total_km2 = 326.515
| area_rank =
| elevation_footnotes =
| elevation_m = 13
| population_total =
| population_as_of = ૨૦૧૧
| population_footnotes = <ref name="census">{{cite web|title=District Census Handbook - Surat|url=http://www.censusindia.gov.in/2011census/dchb/2425_PART_B_DCHB_SURAT.pdf|website=Census of India|accessdate=૧૦ ફેબ્રુઆરી ૨૦૧૬|pages=૪૦|format=PDF}}</ref>
| population_density_km2 = auto
| population_metro_footnotes =
| population_rank = ૮મો (ગુજરાતમાં ૨જો)
| population_blank1_title = મેટ્રો ક્રમ
| population_blank1 = ૯મો
| population_blank2_title =
| population_blank2 =
| timezone1 = ભારતીય માનક સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = પિનકોડ
| postal_code = ૩૯૪ XXX, ૩૯૫ XXX
| area_code = ૯૧-૨૬૧-XXX-XXXX
| registration_plate = GJ-05 & GJ-28<ref>{{cite news|title=SURAT GETS ADDL GJ-5 & GJ-28 SERIES FOR VEHICLE REGISTRATION|url=http://www.dnaindia.com/india/report-surat-gets-addl-gj-5-gj-28-series-for-vehicle-registration-1673577|publisher=dnaindia.com}}</ref>
| blank_name_sec1 = જાતિ પ્રમાણ
| blank_info_sec1 = ૧.૨૭<ref>{{cite web|title=Distribution of Population, Decadal Growth Rate, Sex-Ratio and Population Density|url=http://censusindia.gov.in/2011-prov-results/data_files/gujarat/table-1.xls|work=2011 census of India|publisher=Government of India|accessdate=૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref> [[male|♂]]/[[female|♀]]
| blank1_name_sec1 = દરિયાકિનારો
| blank1_info_sec1 = {{Convert|35|km|mi}}
| blank_name_sec2 = HDI
| blank_info_sec2 = <span style="color:#090">ઉંચો</span>
| website = {{URL|https://www.suratmunicipal.gov.in}}
| leader_title2 = મ્યુનિસિપલ કમિશ્નર
| leader_name2 = મિલિંદ તોરાવાને
| leader_title3 = પોલીસ કમિશ્નર
| leader_name3 = આશિષ ભાટિયા<ref>{{cite web |url= https://cpsurat.gujarat.gov.in/cpsurat/default.aspx |title=પોલીસ કમિશનરશ્રીની કચેરી, સુરત}}</ref>
| blank2_name = સાક્ષરતા દર
| blank2_info = ૮૭.૮૯<ref name=2011census>{{cite web|url=http://www.census2011.co.in/census/city/343-surat.html|title=Surat City Population Census 2011 - Gujarat|publisher=|accessdate=૨૭ જુલાઇ ૨૦૧૫}}</ref>
| blank3_name_sec1 =
| blank3_info_sec1 =
| blank2_name_sec1 = સાક્ષરતા
| blank2_info_sec1 = ૮૬.૬૫%<ref>{{cite web|url=http://www.censusindia.gov.in/2011-prov-results/data_files/gujarat/table-5.xls|title=Literacy Rates by Sext for State and District|work=2011 census of India|publisher=Government of India|accessdate=૨૫ જૂન ૨૦૧૨}}</ref>
}}
'''સુરત'''({{ઉચ્ચારણ|Surat_voice.ogg}}), દક્ષિણ [[ગુજરાત]]નું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા[[સુરત જિલ્લો| સુરત જિલ્લા]]નું વડું મથક છે. તે [[તાપી]] નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત [[ગુજરાત]]નું બીજા ક્રમનું અને [[ભારત]]નું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં [[અમદાવાદ]] પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા [[હીરો|હીરા]] સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર,<ref>Ministry of Urban Development: [http://im.rediff.com/news/2010/may/rank-of-cities-on-sanitation-2009-2010.pdf RANK OF CITIES ON SANITATION 2009–2010], ''Ministry of Urban Development'', 10 May 2010.</ref> અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.<ref>{{cite web|url=http://www.citymayors.com/statistics/urban_growth1.html|title=World's fastest growing urban areas|publisher=City Mayors}}</ref>
Anonymous user