દક્ષિણ ૨૪ પરગણા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''દક્ષિણ ૨૪ પરગણા જિલ્લો''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલા [[પશ્ચિમ બંગાળ]] રાજ્યનો મહત્વનો જિલ્લો છે. [[અલીપોર]] આ જિલ્લાનું મુખ્ય મથક છે. આ જિલ્લાની એક બાજુ [[કોલકાતા]]નું શહેરી ક્ષેત્ર છે, તો બીજી બાજુ [[સુંદરવન]]નું નદીઓના મુખમાં બનેલી નહેરોનાં જાળાંમાં વસેલાં ગામો આવેલાં છે. કૃષિ, ઉદ્યોગ તેમ જ મત્સ્ય-ઉદ્યોગ અહીંના મુખ્ય ઉદ્યોગો છે. [[સુંદરવન]]માં ગાઢ જંગલ તેમ ખારાં પાણીના દળદળમાં ઉગેલાં [[મૈન્ગ્રોવ]] નામની વનસ્પતિનાં વનો આવેલાં છે, જે [[ગંગા નદી]]ના [[ડેલ્ટા]] ૨૬૦ ચોરસ કિ.મી. (૧૬૦ ચોરસ માઇલ)માં ફેલાયેલાં છે.
 
== બાહ્ય કડીઓ ==