અનિલ ચાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૩:
15 ફેબ્રુઆરી, 2012માં તેમનો પહેલો ગઝલ સંગ્રહ 'સવાર લઈને' નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશીત થયો અને એ જાણીતા લેખકો અને ટીકાકારો રઘુવીર ચૌધરી, ચિનુ મોદી, ચંદ્રકાન્ત શેઠ, રાધેશ્યામ શર્મા, અને ચંદ્રકાન્ત ટોપીવાળાએ ખૂબ વાખાણ્યો। 'એક હતી વાર્તા' ટૂંકી વાર્તાઓ તેમણે એજ વર્ષે પ્રકાશિત કરી. તેમની ગઝલોના મૂળભૂત તત્વોમાં કવિતાની ભાષામાં તેમની પોતાની હતાશા, દુઃખ અને કટાક્ષ રહ્યા છે. તેમની ગઝલની ભાષા સાદી, વાચક ભોગ્ય, સ્પષ્ટ અને તાજગીભર્યુંપ્રાકૃતિક કાવ્ય પ્રવાહ અને પ્રાસએ ફક્ત શબ્દોમાં જ નહીં કથા વસ્તુમાં પણ વણી લેવાયો હોય છે. ગુજરાતી સાહિત્યમાં તેમની નોંધ જૂની બોલી અને અત્યારના શબ્દો ગઝલમાં લીધા એવી રીતે લેવાઈ છે. ગુજરાતી ગીતોમાં પણ તેમનુ મહત્વનું પ્રદાન છે. તેમના ગીતો કાલ્પનિક અને સારી ગુણવતાના વર્ણન માટે નોંધનીય છે. 19 પુસ્તકોને તેમણે ભાષાંતર કર્યા છે. આલોક શ્રીવાસ્તવની કવિતાઓ 'આમીન'તેમણે હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.
{{Quote box|align=right|width=25em|quote=''કેમ ગુમસુમ થઈ ગયો? કઈ બોલ; ને આ ઘાવ શાના છે?''<br></div>
''શુ થયું, તડકો તને વાગ્યો? જરા ઝાકળ લગાવી દઉં?''<br/>}}
 
== સન્માન ==