નૃસિંહાવતાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નાની સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''નૃસિંહાવતાર''' એ [[મણિલાલ દ્વિવેદી|મણિલાલ નભુભાઈ દ્વિવેદી]] કૃત પૌરાણિક નાટક છે. આ નાટક મણિલાલે ૧૮૯૭માં લખ્યું હતું, અને તે મણિલાલના મૃત્યુ પછી ૧૮૯૯માં મુંબઈ ગુજરાતી નાટક કંપની દ્વારા ભજવાયું હતું. ''નૃસિંહાવતાર'' ૧૯૫૫માં [[ધીરુભાઈ ઠાકર]] દ્વારા સંપાદીત થઈને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું હતું.<ref name="Thaker2008">{{cite book|last=ઠાકર|first=ધીરુભાઈ|author-link=ધીરુભાઈ ઠાકર|title=અભિનેય નાટકો (૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ)|year=2008|edition=બીજી|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૮૧}}</ref>
 
 
==કથાવસ્તુ==
Line ૬ ⟶ ૫:
 
==સન્નિવેશ==
* અરણ્ય, વિષ્ણુનું મંદિર, કશ્યપનો આશ્રમ, પારિજાતવન, દૈત્યરાજસભા, રણવાસ, રાજભવનનો બહારનો ચોક, ઇંદ્રસભા, અંતરિક્ષ, અરણ્ય
* દૈત્યરાજસભા, રણવાસ, શુક્રનો આશ્રમ, વિદૂષકનું ઘર, શુક્રનો આશ્રમ, હિરણ્યકશિપુનો ખાનગી ઓરડો, રણવાસ, દીવાનખાનું, રણવાસ, અરણ્ય
* રાજગૃહ, અરણ્ય, યાંત્રિકનું ઘર, સમુદ્રતટ, રણવાસ, અરણ્ય, સોમદત્તનું ઘર, રણવાસ, રાજદરબાર<ref name="Thaker2008"/>
 
==ભજવણી==