દોહા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નુતન પૃષ્ઠ નિર્માણ
 
નાનુંNo edit summary
લીટી ૧:
'''દોહા'''''(الدوحة)'' એ [[કતાર (અરબસ્તાન)|કતાર]] દેશની રાજધાની અને સૌથી મોટું શહેર છે. આ શહેર દેશની પૂર્વમાં ફારસી ખાડીના કિનારે વસેલું છે. તે કતારનું સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું શહેર છે. દોહા શહેર લગભગ ૧૩૫,૦૦૦ જેટલી વસ્તી ધરાવે છે, દેશની ૫૦ ટકાથી પણ વધુ વસ્તી દોહા અને તેના ઉપનગરોમાં રહે છે, અને તે દેશનું આર્થિક કેન્દ્ર પણ છે.
"https://gu.wikipedia.org/wiki/દોહા" થી મેળવેલ