કુટુંબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:સમાજશાસ્ત્ર ઉમેરી using HotCat
કેટલાક કુટુંબોની છબીઓ.
લીટી ૧:
'''કુટુંબ''' [[સ્ત્રી]] અને [[પુરુષ]]ના જાતીય સંબંધ દ્વારા સામાજિક માન્યતા મેળવીને પારસ્પરિક ક્રિયા દ્વારા ઉપજાવતા આંતરસંબંધ [[લગ્ન]]ને કારણે બને છે. સામાજિક માન્યતા પ્રાપ્ત સ્ત્રી-પુરુષ જાતીય સંબંધ વડે ઉત્પન્ન થતા સંતાનોને કુટુંબ સંતાનના ઉછેરની જવાબદારી લે છે અને તેમને હક્ક અને ફરજો આપવામાં આવે છે. કુટુંબ સંસ્થા સમાજમાં અગત્યની ભાગ ભજવતી સંસ્થા છે. કુટુંબના સભ્યોનો ઉછેર અને જવાબદારીનું કાર્ય કુટુંબ કરે છે. તેમજ મિલકતની ફાળવણી કયા સભ્યો ને કેવી રીતે કરવી તે અધિકાર ધરાવે છે. કુટુંબ [[સમાજશાસ્ત્ર]] નું મહત્વનું અંગ છે.
 
<gallery>
ચિત્ર:Albumen photograph of an Indian family with children in the 1870s.jpg|ભારતીય કુટુંબ, ઈ.સ. ૧૮૭૦
ચિત્ર:Bundesarchiv Bild 183-A0808-0008-001, Berlin, Passanten.jpg|માતા અને તેના સંતાનો, બર્લિન
ચિત્ર:Wm. Riley Blankinship, miner, with his children. Koppers Coal Division, Kopperston Mine, Kopperston, Wyoming County... - NARA - 540984.jpg|વ્યોમિંગ કાઉન્ટીમાં કુટુંબ
ચિત્ર:Basankusu - typical fired brick house.jpg|બસાન્કુસુમાં કુટુંબ તેમના પરંપરાગત ઘરની બહાર
ચિત્ર:Sauk Indian family by Frank Rinehart 1899.jpg|રેડ ઇન્ડિયન કુટુંબ, ઇ.સ. ૧૮૯૯
</gallery>
 
{{સબસ્ટબ}}