અરુબા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:નેધરલેંડ ઉમેરી using HotCat
અરુબા > નામ વ્યુત્પતિ + શિક્ષણ
લીટી ૬૯:
| calling_code = +૨૯૭
}}
'''અરુબા''' એ દક્ષિણ [[કેરેબિયન સાગર|કેરિબિયન સમુદ્ર]]માં એક ટાપુ અને [[નેધરલેન્ડ|નેધરલેન્ડ્સ]]ના રાજ્યનો એક ઘટક દેશ છે, અરુબા એક ટાપુ રાષ્ટ્ર છે. અરુબાની રાજધાની ઓરેન્જેસ્ટેડ છે, લગભગ ૧૭૮ વર્ગ કિમીમાં ફેલાયેલું અરુબા ૧૦ લાખથી વધુની વસ્તી ધરાવે છે.<ref name="Britannica">{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/37333/Aruba|title=Aruba|encyclopedia=Encyclopædia Britannica|accessdate=10 August 2014}}</ref>
 
મોટાભાગના કેરેબિયન ટાપુઓથી વિપરીત, અરુબામાં શુષ્ક આબોહવા અને કેક્ટસ-સ્ટ્રેન્ડેડ લેન્ડસ્કેપ છે. આ આબોહવાએ અરુબાના પ્રવાસનને મદદ કરી છે કારણ કે પ્રવાસીઓ અરુબામાં ગરમ, ઉજાસી હવામાનની વિશ્વસનીય અપેક્ષા રાખી શકે છે. અા દેશ હરિકેન એલીની બહાર આવેલો છે.
 
== વ્યુત્પતિશાસ્ત્ર ==
'''અરુબા''' નામની ઉત્પતિ સ્થાનિક ભાષાના શબ્દો ''ઓરા'' અને ''ઔબૌ'' માંથી થયેલી છે. જેનો અર્થ ''છીપ ટાપુ'' થાય છે. જો કે, કેટલાકના મતે '''અરુબા''' નામ સ્પેનિશ ભાષાના શબ્દો ''ઓરો હુબા''નો બનેલો છે જેનો ભાષાકીય અર્થ ''ત્યાં સોનું છે'' એવો થાય છે.<ref>{{Cite web|url=https://www.visitaruba.com/about-aruba/general-aruba-facts/history/|title=History|last=|first=|date=|website=Visitaruba.com|archive-url=|archive-date=|dead-url=|access-date=23 March 2018}}</ref>
 
== શિક્ષણ ==
 
અરુબાની શિક્ષણપદ્ધ, ડચ શિક્ષણપદ્ધતિ આધારીત છે. અરુબા સરકાર જાહેર રાષ્ટ્રીય શિક્ષણનું નિયમન કરે છે.<ref name="Bogaerts (Transitional times)">{{cite web|url=https://www.usatoday.com/story/sports/mlb/redsox/2013/09/03/usa-today-minor-league-player-of-the-year-xander-bogaerts-boston-red-sox/2760091/ |title=Bogaerts: USA TODAY Sports' Minor League Player of Year |publisher=Usatoday.com |date=3 September 2013 |accessdate=15 July 2014}}</ref> અરુબામાં મોટાભાગની જાહેર શાળાઓ છે, ત્યાં ખાનગી શાળાઓ પણ છે, જેમાં ''ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ અરુબા'' અને ''શેક્કેલ કૉલેજ'' સૌથી મહત્વની છે.<ref>{{Cite web|url=https://3dprint.com/107833/aruba-e-nable-3d-print-hands/|title=Hands for Ziti: Teacher & Students from International School of Aruba Team Up to 3D Print e-NABLE Prosthetics {{!}} 3DPrint.com {{!}} The Voice of 3D Printing / Additive Manufacturing|website=3dprint.com|language=en-US|access-date=2018-09-15}}</ref><ref>{{Cite web|url=https://www.tilburgers.nl/tag/schakel-college-in-tilburg/|title=Schakel College in Tilburg • Tilburgers.nl - Nieuws uit Tilburg|website=Tilburgers.nl - Nieuws uit Tilburg|language=nl-NL|access-date=2018-09-15}}</ref> ત્યાં બે તબીબી શાળાઓ છે, ''ઔરિયસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન'' અને ''ઝેવિયર યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન'', તેમજ અરુબાને પોતાનું રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય, ''અરુબા યુનિવર્સિટી'' પણ છે.<ref>{{cite web|url=http://www.aureusuniversity.com/|title=Aureus University School of Medicine|website=Aureusuniversity.com|accessdate=25 August 2017}}</ref><ref>{{cite web|url=https://www.xusom.com/|title=Caribbean Medical School - Xavier University|website=Caribbean Medical School - Xavier University|accessdate=25 August 2017}}</ref>
 
{{સંદર્ભો}}