ભારતીય ઉપખંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નુતન પૃષ્ઠ
 
નાનું geo-stub
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૨:
|dependencies = તિબેટ, અક્સાઈ ચીન
}}
 
એશિયા ખંડના દક્ષિણી ભાગને '''ભારતીય ઉપખંડ''' તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલીક રીતે ઉપખંડ [[હિમાલય]] થી [[હિંદ મહાસાગર]] વચ્ચે રહેલો છે, ઉપખંડનો મોટાભાગનો પ્રદેશ ભારતીય પ્રસ્તરમાં રહેલો છે, કેટલોક ભાગ યુરેશીયન પ્રસ્તરમાં પણ આવેલો છે. ભારતીય ઉપખંડમાંં [[ભારત]], [[પાકિસ્તાન]], [[બાંગ્લાદેશ]], નેપાલ, ભુતાન, માલદિવ્સ, [[શ્રીલંકા]] અને પ્રાંસગીક [[અફઘાનિસ્તાન]], [[મ્યાનમાર]], [[તિબેટ]]નો સમાવેશ થાય છે.<ref>{{cite web|last=SAARC Summit|title=SAARC|url=http://www.saarc-sec.org/|publisher=SAARC Summit|accessdate=17 December 2013}}</ref><ref name="Jona Razzaque 2004">{{cite book|author=Jona Razzaque|title=Public Interest Environmental Litigation in India, Pakistan, and Bangladesh|url=https://books.google.com/books?id=7E7al37aYBEC&pg=PA3|year=2004|publisher=Kluwer Law International|isbn=978-90-411-2214-8|pages=3 with footnotes 1 and 2}}</ref>
 
{{સંદર્ભો}}
 
{{geo-stub}}