વિકિપીડિયા ચર્ચા:સંદર્ભ વિનિમય પરિયોજના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૭:
::::::::::::::હવે વાત મૂળ વિનંતિની તો, ઉપર વ્યોમભાઈએ કહ્યું છે તેમ મુખપૃષ્ઠ પર ક્યાં એ સ્પષ્ટતા જો થોડી થાય તો કદાચ સમજવામાં સરળતા રહે. પણ ઉપરછલ્લી રીતે તો હું [[સભ્ય:Aniket|A. Bhatt]]જી સાથે સહમત છું કે વિકિપીડિયામાં આપણે પરિયોજનાઓની કડીઓ મુખપૃષ્ઠ પર મૂકતા નથી. ભૂતકાળમાં પણ ઘણી પરિયોજનાઓ કરી, જેમાંથી અમુક તો હજુ ચાલુ છે/હશે, પરંતુ તે પરિયોજનાઓના પાના પૂરતી જ મર્યાદિત રહે છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૨૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
:::::::::::::::{{ping|Dsvyas}} મુખપૃષ્ઠ પર 'વિકિપીડિયા અન્ય'માં મારા ખ્યાલથી આ કડી મૂકી શકાય. ત્યાં જગ્યા છે. એડમીન તરફથી લાંબા સમયબાદ કોઈ પ્રત્યુત્તર ન મળતા મેં ''No reply from admins. Why ?'' એવું લખ્યું હતું, જે ઘણો સ્વાભાવિક પ્રશ્ન હતો. અન્ય મિત્રો પણ કડી મૂકવાની આ વાત સાથે સહમત હોય તો આપણે તે માટે આગળ વધી શકીએ. -[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૧૫:૦૯, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
::::::::::::::સ્વાભાવિક પ્રશ્ન બાબતે સમજાયું, પણ ભવિષ્યમાં વ્યક્તિગત રીતે સંપર્ક સાધીને પણ ધ્યાન દોરી શકો છો એ વાત ધ્યાને રાખશો. હું અહિં અનિકેતભાઈ સાથે સંમત છું કે પરિયોજનાની કડી તમે જણાવ્યું છે તે વિભાગમાં પણ મૂકવી યોગ્ય લાગતી નથી. જો કે મારો નિર્ણય એ આખરી નિર્ણય હોતો નથી અને માટે બહુમત લોકો જો પરિયોજનાની આવી કડીઓ મુખપૃષ્ઠ પર મૂકવાની તરફેણમાં હોય તો બધી જ પરિયોજનાઓની યાદિ બનાવવાનું કામ આરંભવું જોઈએ. પણ પહેલા મત લઈ જોઈએ. જો કે ઉપરના સંદેશાઓ વાંચ્યા તો ત્યાં કાર્તિકભાઈએ અને તમે બંન્નેએ આ વાત પડતી મૂકવાનો મત વ્યક્ત કર્યો છે, તો હવે આગળ કાંઈ ખાસ વિચારવાનું રહેતું નથી લાગતું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫૧૬:૫૮૦૦, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
 
== પ્રકાશન અધિકાર ==
Return to the project page "સંદર્ભ વિનિમય પરિયોજના".