ભુચર મોરીનું યુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનુંNo edit summary
લીટી ૬:
| caption =
| date = જુલાઈ ૧૫૯૧
| place = [[ભુચર મોરી]], [[ધ્રોલ રજવાડું]]ની બાજુમાં<br(તે />(હવેસમયે [[ધ્રોલ રજવાડું]])ની બાજુમાં, [[જામનગર જિલ્લો]], [[ગુજરાત]], ભારત)
| coordinates =
| map_relief =
લીટી ૧૩:
| map_size =
| map_marksize =
| territory = [[કાઠીયાવાડ]], મુઘલ સામ્રાજ્ય નીચેહેઠળ
| result = મુઘલોની નિર્ણાયક જીત
| status =
લીટી ૬૮:
| alt = ધ્રોલનું યુદ્ધ
}}
'''ભુચર મોરીનું યુદ્ધ''' જે '''ધ્રોલના યુદ્ધ''' તરીકે પણ ઓળખાય છે, [[નવાનગર રાજ્ય|નવાનગર રજવાડા]]ની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં [[ધ્રોલ]]માં લડાયેલું યુદ્ધ હતું. તેનો આશય ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવાનો હતો, જેણે મુઘલ બાદશાહ [[અકબર|અકબરથી]]થી નાસી જઈને નવાનગરના જામ સતાજી પાસે શરણ લીધું હતું. આ યુદ્ધ જુલાઈ ૧૫૯૧ ([[વિક્રમ સંવત]] ૧૬૪૮) માં રાજા જામ સતાજી (કાઠિયાવાડની સેના) અને અકબરના સૂબા મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે થયું હતું. કાઠિયાવાડની સેનામાં [[જૂનાગઢ રજવાડું|જૂનાગઢ]] અને સાવરકુંડલાનો સમાવેશ થતો હતો, જે છેલ્લી ઘડીએ નવાનગરને દગો આપીને મુઘલ સૈન્યમાં જોડાયા હતા. આ યુદ્ધને પરિણામે બંને પક્ષે મોટી સંખ્યામાં ખુવારી થઇથઈ હતી અને અંતે મુઘલ સૈન્યનો વિજય થયો હતો.<ref name="GSLJM1">{{cite web | title=આશરા ધર્મને ઉજાગર કરતી સૌરાષ્ટ્રની સૌથી મોટી ભૂચર મોરીની લડાઇ - લોકજીવનનાં મોતી | website=[[ગુજરાત સમાચાર]] | date=૨૯ એપ્રિલ ૨૦૧૨ | url=http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20120429/purti/ravipurti/lokjivan.html | language=gu | accessdate=૧૦ મે ૨૦૧૬|archive-url=https://web.archive.org/web/20160510180850/http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20120429/purti/ravipurti/lokjivan.html|archive-date=૧૦ મે ૨૦૧૬|last=Jadav|first=Joravarsinh}}</ref><ref name="PfefferBehera1997">{{cite book|author1=Georg Pfeffer|author2=Deepak Kumar Behera|title=Contemporary Society: Concept of tribal society|url=http://books.google.com/books?id=R--XMUsk7sIC&pg=PA198|year=૧૯૮૭|publisher=Concept Publishing Company|isbn=978-81-7022-983-4|page=૧૯૮}}</ref>
 
આ લડાઈને સૌરાષ્ટ્રના ઈતિહાસમાં લડવામાં આવેલઆવેલી સૌથી મોટી લડાઈ ગણવામાં આવે છે. તેને ઘણી વખત ''સૌરાષ્ટ્રના [[પાણીપતની ત્રીજી લડાઈ|પાણીપત]]'' તરીકે પણ ઓળખવામાં આવે છે.<ref name="GSLJM1"/>
 
==પશ્ચાદભૂ==
[[ગુજરાત સલ્તનત]]ના સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા, ગુજરાતના નામ માત્રના બાદશાહ હતા અને રાજ્યનો વહીવટ વિવિધ વિભાગોમાં ઉમરાવો દ્વારા કરવામાં આવતોકરતા હતોહતા, જેઓ સતત ઝઘડ્યા કરતા. મુઝફ્ફરે અન્ય ઉમરાવો સાથે મળી અનેમળીને અમદાવાદની ઘેરાબંધી કરી. અમદાવાદ પર શાસન કરનાર ઉમરાવ ઈતિમાદ ખાને મુઘલ શહેનશાહ અકબરને રાજ્ય પર કબ્જો કરવા નિમંત્રણ આપ્યું. તેમનું સૈન્ય [[નવેમ્બર ૧૮|૧૮ નવેમ્બર]] ૧૫૭૨ના રોજ અમદાવાદમાં વિના પ્રતિરોધે પ્રવેશ્યું. મુઝફ્ફરને અનાજના ખેતરમાં છુપાયેલી હાલતમાં પકડવામાં આવ્યો. અકબરે વર્ષ ૧૫૭૩ સુધીમાં ધીમે ધીમે રાજ્ય કબ્જે કરી લીધું. તેના સૂબેદારોએ રાજ્ય પર ૧૫૭૩ થી૧૫૭૩થી ૧૫૮૩ સુધી સતત બળવાઓ અને અશાંતિ વચ્ચે શાસન કર્યું.<ref name="Dosábhai1894">{{cite book|author=Edalji Dosábhai|title=A History of Gujarát: From the Earliest Period to the Present Time|url=https://books.google.com/books?id=5ZNAAAAAMAAJ|year=1894|publisher=United Print. and General Agency|pages=133–147}}</ref>
 
અકબરે મુઝફ્ફર શાહને [[આગ્રા]] ખાતે કારાવાસમાં પૂર્યો પણ તે ૧૫૮૩માં ભાગી અને ગુજરાત પહોચવામાં સફળ રહ્યો. [[રાજપીપળા]] ખાતે ટૂંકા રોકાણ બાદ તે કાઠિયાવાડ આવ્યો જ્યાં તેની સાથે ૭૦૦ સૈનિકો જોડાયા. તેને નવાનગરના જામ સતાજીએ<ref group=note>He is also known as Jam Satrasal.</ref>, જૂનાગઢના દૌલત ખાન અને સોરઠના જાગીરદાર ખેંગારે સહાય કરી. તેણે ૩૦,૦૦૦ અશ્વદળ અને ૨૦,૦૦૦ પાયદળનું સૈન્ય ઉભુંઊભું કર્યું. તેણે અમદાવાદ નજીકનાનજીકનાં ગામો લૂંટ્યા અને પાછળથી અમદાવાદ, [[વડોદરા]] અને [[ભરુચ]] કબ્જે કર્યાં. ૨૬ જાન્યુઆરી ૧૫૮૪ના રોજ નવા મુઘલ સૂબેદાર મિર્ઝા ખાને મુઝફ્ફરને અમદાવાદ ખાતે હરાવ્યો. હાર બાદ મુઝફ્ફર [[મહેમદાવાદ]] ભાગ્યો અને પછી [[ખંભાત]]. ફેબ્રુઆરી ૧૫૮૪માં મિર્ઝા ખાન ખંભાત તરફ આગળ વધ્યો અને માર્ગમાં વડોદરા ખાતે બંનેની સેનાઓમાં ટકરાવ થયો જેમાં ફરી મુઝફ્ફર હાર્યો. તેણે પહાડોમાં શરણ લીધી. પાછળથી ભરુચ પર પણ મુઘલોએ કબ્જો કર્યો અને મુઝફ્ફર વિવિધ સ્થળોએ નાસતો રહ્યો. તે પ્રથમ [[ઇડર]] અને પછી કાઠિયાવાડ તરફ ભાગ્યો. તેને આશરો આપવા કોઈ સહમત ન થતાં નવાનગરના જામ સતાજીએ તેને [[બરડો|બરડા]] ડુંગરમાં છુપાવા માટે સહાય કરી.<ref name="GSLJM1" /><ref name="Dosábhai1894"/><ref name="DB2015">{{cite web | title=ગૌરવ ગાથા: ક્ષાત્રધર્મના પાલન માટે ખેલાયું ભૂચર મોરીનું યુધ્ધ | date=3 September 2015 | url=http://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-bhuchar-mori-war-history-in-rajkot-latest-news-5102199-NOR.html | language=gu | accessdate=10 May 2016}}</ref>
 
અકબરે મુઝફ્ફરને પકડવા ૧૫૮૮-૮૯માં મિર્ઝા ખાનના સ્થાને તેના પાલક ભાઈ મિર્ઝા અઝીઝ કોકાને માળવા થીમાળવાથી ગુજરાત મોકલ્યો.<ref name="Dosábhai1894"/> [[વિરમગામ]] ખાતે મોટું સૈન્ય નિયુક્ત કરવામાં આવ્યું. અઝીઝ કોકાએ નવરોઝ ખાન અને સૈયદ કાસીમને [[મોરબી]] તરફ મુઝફ્ફરની શોધ ચલાવવા મોકલ્યા. તે દરમિયાનમાં તેણે જામ સતાજી સાથે વાટાઘાટ ચલાવી શરણાગતિ સ્વીકારવા સમજાવ્યા. સતાજીએ આશરો લેનારનું રક્ષણ કરવાના ક્ષત્રિય ધર્મનો કાયદો જણાવી આમ કરવાકરવાની ના કહી. જામ સતાજીએ મુઘલ સૈન્યની પુરવઠા હરોળ કાપી, વિખુટા પડેલા સૈનિકોને મારી અને મોકો મળે ત્યારે ઘોડા અને હાથી ઉપાડી જઈ મુઘલોને રંજાડવાની શરુઆત કરી.<ref name="GSLJM1"/><ref name="TS1882">{{cite book|url=https://books.google.com/books?id=YbsOAAAAQAAJ|title=Târikh-i-Soraṭh: A History of the Provinces of Soraṭh and Hâlâr in Kâthiâwâd|author=રણછોડજી દિવાન|first=|publisher=Education Society Press, & Thacker|year=1882|isbn=|location=|pages=247–252|language=en (translated from fa)}}</ref><ref name="Dosábhai1894"/><ref name="De2015">{{cite web | author=DeshGujarat | title=A memorial dedicated to the battle of Bhuchar Mori ready to open | website=DeshGujarat | date=3 September 2015 | url=http://DeshGujarat.Com/2015/09/03/a-memorial-dedicated-to-the-battle-of-bhuchar-mori-ready-to-open/ | accessdate=10 May 2016}}</ref><ref name="Bombay1969">{{cite book|author=Asiatic Society of Bombay|title=Journal|url=https://books.google.com/books?id=3UMQAAAAIAAJ|year=1969|page=153}}</ref>
 
==લડાઈ==