બાલાશંકર કંથારીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:820A:D606:0:0:1836:8B0 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સંદર્ભ, કડીઓ.
લીટી ૧૨:
| education=
| language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| spouse= મણિલક્ષ્મી<ref name="TridipSuhrud">{{cite book|title=Narrations of a Nation: Explorations Through Intellectual Biographies|last=Suhrud|first=Tridip|publisher=School of Social Sciences, [[ગુજરાત યુનિવર્સિટી]]|year=1999|location=અમદાવાદ|page=106|chapter=Love, Desire and Moksha: Manibhai Nabhubhai and the Loss of Svadharma|type=Ph.D|hdl=10603/46631|chapter-url=http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/46631/8/08_chapter%203.pdf}}</ref>
| spouse=
| children =
| period=
લીટી ૨૩:
 
== અભ્યાસ ==
તેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. [[ફારસી ભાષા|ફારસી]], [[અરબી ભાષા|અરબી]], [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]], [[વ્રજ ભાષા|વ્રજ]], [[હિંદી ભાષા|હિંદી]] ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા.<ref name ="GPP">{{cite web|url=https://sureshbjani.wordpress.com/2006/07/03/balashankar_kanthariya|date=૩ જુલાઇ ૨૦૦૬|accessdate=૨૩ ઓગસ્ટ ૨૦૧૬|title=બાલાશંકર કંથારીયા}}</ref>
 
== જીવન ==
અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા.<ref name="GPP" />
 
અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. [[મણિલાલ દ્વિવેદી]] તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને [[દલપતરામ]]ના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.<ref name="GPP" />એમ કહેવામાં આવે છે કે [[કલાપી]]એ ગઝલ લખવાની કળા તેમની અને [[મણિલાલ દ્વિવેદી]] પાસે શીખી.<ref>{{cite book|title=Modern Indian Literature, an Anthology: Surveys and poems|url=https://books.google.co.in/books?id=m1R2Pa3f7r0C|author=K. M. George|year=૧૯૯૨|page=૧૨૪}}</ref>
 
તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે [[વડોદરા]] ખાતે અવસાન પામ્યા.<ref name="GPP" />