ભારતીય સંસદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ગૃહો
→‎લોક સભા: જોડણી સુધારી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૮૦:
 
====લોક સભા====
[[લોક સભા]] (હિન્દી/ગુજરાતીમાં) "હાઉસ ઑફ પીપલ" અથવા નીચલા ગૃહ તરીકે પણ જાણીતી છે. તેના મોટા ભાગના સભ્યો ભારતીય નાગરિકો દ્વારા સીધા જ ચૂંટવામાં આવે છે. દરેક નાગરિક જે ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવે છે, તે લિંગ, જાતિ, ધર્મ અથવા જ્ઞાતિને ધ્યાનમાં રાખ્યા વગરેવગર મત આપવા માટે લાયક છે.
 
ભારતીય બંધારણની કલ્પના અનુસાર લોકસભા વધુમાં વધુ ૫૫૨ સભ્યો ધરાવી શકે છે. તેની અવધિ પાંચ વર્ષ સુધી છે.લોકસભાના સભ્યપદ માટેની લાયકતો આ પ્રમાણે છેઃ વ્યક્તિ ભારતનું નાગરિકત્વ ધરાવતી હોવી જોઈએ અને તે ૨૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી, માનસિક સ્થિરતા ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ, તે વ્યક્તિએ નાદારી ન નોંધાવેલી હોવી જોઈએ અને તેની વિરુદ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી ન હોવી જોઈએ. ૫૩૦ જેટલા સભ્યો રાજ્યોમાંથી જિલ્લા દીઠ એકની ગણતરીએ, ૨૦ સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટવામાં આવે છે અને જો રાષ્ટ્રપતિને એવું લાગે કે એંગ્લો-ઈન્ડિયન સમુદાયમાંથી પૂરતાં પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એ સમુદાયમાંથી વધુમાં વધુ બે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. લોકસભા ૫૪૫ સભ્યો ધરાવે છે, તેમાંની કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત છે.
 
====રાજ્ય સભા====