આર્જેન્ટીના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૬૩:
 
[[File:ViñedoCafayate.jpg|thumb|left|250px|સાલ્ટા.]]
'''આર્જેન્ટીના''' એ [[દક્ષિણ અમેરિકા]] ખંડમાં આવેલો એક દેશ છે. આ દેશની ઉત્તરમાં [[બ્રાઝીલ]], પશ્ચિમમાં [[ચીલી]] તથા ઉત્તરપશ્ચિમમાં [[પેરુગ્વે]] નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશનુંદેશમાં મુખ્ય ઉત્પાદન [[ઘઉં]]નું કરવામાં આવે છે, આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂરજમુખીનાંસૂર્યમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
 
 
આર્જેન્ટીના કા નામ ''અર્જેન્ટમ'' શબ્દ પરથી પડ્યું, જેનો અર્થ ચાઁદી થાય છે.
 
== વિભાગ ==