દિપડો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{સ્ટબ}}
'''દિપડો''',એક સમયે સંપૂર્ણ દક્ષિણ [[એશિયા]] અને [[આફ્રિકા]]માં,કોરિયા થી [[દક્ષિણ આફ્રિકા]] સુધી, જોવા મળતો હતો.પરંતુ શિકાર અને આવાસનાં કારણોસર હવે આ પ્રાણી ફક્ત આફ્રિકાનાં સહારાનાં થોડા વિસ્તારમાં,[[ભારત]],[[પાકિસ્તાન]],હિંદીચીન,મલેશિયા અને [[ચીન]]માં જોવા મળે છે.
 
દિપડાને શરીરનાં પ્રમાણમાં ટુંકા પગ અને મોટું માથું હોય છે. આ પાણી [[ચિત્તો|ચિત્તા]]ને મળતું આવે છે.
{{માહિતીચોકઠું સસ્તન પ્રાણીઓ
|પ્રાણી = દિપડો
|ફોટો = Panther.jpg
|ફોટોસાઇઝ = 250px
|ફોટોનોંધ = ભારતીય દિપડો
|સ્થાનિક નામ = દિપડો, 'ચિત્તા-વાઘ', 'ખડે' ([[ડાંગ જિલ્લો|ડાંગ]] માં)
|અંગ્રેજી નામ = Leopard કે Panther
|વૈજ્ઞાનિક નામ = Panthera pardus
|આયુષ્ય = ૧૫ વર્ષ
|લંબાઇ = ૨૦૦ થી ૨૨૦ સેમી.
|ઉંચાઇ = ૭૫ સેમી.
|વજન = નર : ૫૦ થી ૯૦ કિલો<br />માદા : ૩૫ થી ૭૦ કિલો
|સંવનનકાળ = વર્ષનો કોઇપણ સમય.
|ગર્ભકાળ = ૩ માસ, ૨ બચ્ચા.
|પુખ્તતા = નર : ૩.૫ વર્ષ, માદા : ૩ વર્ષ
|દેખાવ = સોનેરી રંગનાં શરીર પર કાળા રંગનાં ગોળાકાર પોલાં ટપકાં.
|ખોરાક = બધાજ પ્રકારનાં [[તૃણાહારી પ્રાણીઓ]],[[વાંદરું|વાંદરાં]],[[હરણ]],પક્ષીઓ,[[સરીસૃપો]] અને જીવડાંઓ પણ.
|વ્યાપ = [[ગુજરાત]]નાં રણ સિવાયનાં તમામ વિસ્તારોમાં
|રહેણાંક = પાંખા જંગલો, ઝાડી, વીડી, વગડો, પહાડી પથરાળ વિસ્તાર
|ઉપસ્થિતિ ના ચિન્હો = પગલાંથી ચોક્કસ ઓળખી શકાય છે. ઝાડનાં થડ પર નખ ઘસવાનાં નિશાન તથા ઝાડ પર ખાધેલું મારણ લટકતું જોવા મળ્યે પણ ઉપસ્થીતિ જાણી શકાય છે. શિકાર કરેલ પ્રાણીનાં ગળા પર દાંતનાં નિશાન પણ ગળાનું હાડકું સાજું હોય તો પણ દિપડાનું મારણ તરીકે ઓળખી શકાય, દિપડો ગામ નજીક આવે ત્યારે કુતરાઓનાં ભસવાનાં અવાજથી અને દિપડાની ગર્જનાથી પણ ઓળખી શકાય.
|ગુજરાતમાં વસ્તી = ૧૦૩૮ (૨૦૦૨), ભારતમાં અંદાજે ૧૦,૦૦૦.
|નોંધ = આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૬ ના આધારે અપાયેલ છે.
}}
'''દિપડો''', એક સમયે સંપૂર્ણ દક્ષિણ [[એશિયા]] અને [[આફ્રિકા]]માં,કોરિયા થીકોરિયાથી [[દક્ષિણ આફ્રિકા]] સુધી, જોવા મળતો હતો. પરંતુ શિકાર અને આવાસનાં કારણોસર હવે આ પ્રાણી ફક્ત આફ્રિકાનાં સહારાનાં થોડા વિસ્તારમાં, [[ભારત]], [[પાકિસ્તાન]],હિંદીચીન હિંદી ચીન, મલેશિયા અને [[ચીન]]માં જોવા મળે છે.
 
દિપડાને શરીરનાં પ્રમાણમાં ટુંકા પગ અને મોટું માથું હોય છે. આ પાણી [[ચિત્તો|ચિત્તા]]ને મળતું આવે છે.
 
== વર્તુણક ==
દિપડો જંગલ તથા સીમમાં એમ ગમે ત્યાં ફરતો જોવા મળી શકે છે. સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે, પરંતુ જો રાત્રે શિકાર ન મળ્યો તો દિવસે પણ શિકાર કરે છે. જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે જોઇ શકાય છે. આ પ્રાણી શિકારની આગળની તરફથી હુમલો કરે છે. તેની મારણની પસંદગી આંખ, કાન, કિડની, રુધિર, યકૃત, નાક વગેરે છે.
વગેરે.છે.
 
 
== બાહ્ય કડીઓ ==
Line ૪૭ ⟶ ૪૪:
* [http://www.sandiegozoo.org/animalbytes/t-leopard.html Leopards and spots on ears and tail] San Diego zoo
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ગુજરાતનાં વન્યજીવો]]