દેવનાગરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતી ઉમેરી
નાનું સાફ-સફાઇ. કામ બાકી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''દેવનાગરી''' એક પ્રાચીન લિપિ છે. [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] અને હિન્દી[[હિંદી ભાષા|હિંદી]] જેવી ઘણી ભારતીય ભાષા દેવનાગરી લીપી માંલિપિમાં લખાતી આવી છે. દેવનાગરી લિપિ મૂળ તો [[સંસ્કૃત]] માટે જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. બીજી ઘણી બધી ભાષાઓની જેમ દેવનાગરી લિપિ ને પણ ડાબેથી જમણે લખવામાં આવે છે. પ્રત્યેક શબ્દ ઉપર એક રેખા દોરવા માં આવે જે જેને શિરોરેખા કહેવાય છે.
 
== ઉદ્ભવ ==
બીજી ઘણી બધી ભાષા ઓ ની જેમ દેવનાગરી લીપી ને પણ ડાબે થી જમણે લખવા માં આવે છે. પ્રત્યેક શબ્દ ઉપર એક રેખા દોરવા માં આવે જે જેને શીરોરેખા કહેવાય છે " '''देवनागरी"'''
દેવનાગરી શબ્દનો ઉદ્ભવ શક્યત: નાગર નામના લોકો આ ભાષાથી લખતા હોય એટલે દેવ + નાગરી એમ દેવનાગરી તરીકે ઓળખવામાં આવી હોય. નાગર જ્ઞાતિના બ્રાહ્મણો ગુજરાતમાં આવેલા છે, તેમના નામ સાથે પણ આ લિપિ જોડાયેલી હોઈ શકે.
 
દેવનાગરી લીપીનો ઉદ્ભવ થયો જયારે હાથથી લખવામાં આવતું હતું અને લખવા માટે પથ્થર ની શીલા, તાડ પત્ર, ચર્મ પત્ર, ભોજપત્ર, તામ્રપત્રનો પ્રયોગ થતો. ભારતની સ્વતંત્રતા પછી હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો{{સંદર્ભ}} મળ્યા બાદ દેવનાગરી લિપિના વિકાસ માટે વ્યક્તિગત અને સંસ્થાગત પ્રયત્નો થયા.
'''દેવનાગરી શબ્દ નો ઉદ્ભવ ક્યાંથી થયો એ પણ હજુ પૂર્ણ રીતે જાણી શકાયું નથી'''
 
== ફોન્ટ ==
શક્ય છે કે નાગર નામ ના લોકો આ ભાષા થી લખતા હોય એટલે દેવ + નાગરી એમ દેવનાગરી તરીકે ઓળખવા માં આવતી હોય.
સૌ[[બાલ પહેલાગંગાધર તિલક|બાલ ગંગાધર તિલકે]] પ્રિન્ટીંગ પ્રેસ માટે સૌ પ્રથમ "કેસરી ફોન્ટ" તૈયાર કર્યા હતા.
 
નાગર જ્ઞાતિ ના બ્રાહ્મણો ગુજરાત માં આવેલા છે તેમના નામ સાથે પણ આ લીપી જોડાયેલી હોઈ શકે.
 
દેવનાગરી લીપી માં સુધારો અને વિકાસ : દેવનાગરી લીપી નો એ યુગ માં થયો જયારે હાથ થી લખવા માં આવતું હતું અને લખવા માટે પથ્થર ની શીલા,તાડ પત્ર,ચર્મ પત્ર,ભોજપત્ર,તામ્રપત્ર નો પ્રયોગ થતો.
 
ભારત ના સવાધીનતા આંદોલન માં હિન્દી ને રાષ્ટ્રભાષા નો દરજ્જો મળ્યા બાદ દેવનાગરી લીપી ના વિકાસ માટે વ્યક્તિગત અને સંસ્થાગત પ્રયત્નો થયા.
 
સૌ પહેલા બાલ ગંગાધર તિલકે પ્રિન્ટીંગ માટે "કેસરી ફોન્ટ" તૈયાર કર્યા.
 
{{સબસ્ટબ}}