દેવનાગરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ. ઉદ્ભવ ચિત્ર.
નાનું ચિત્ર મોટું કર્યું. ઉદ્ભવ અંગેનું હાલનું લખાણ શંકાસ્પદ છે!
લીટી ૨૧:
 
== ઉદ્ભવ ==
[[File:Brahmi-Gupta-Devanagari_evolution.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Brahmi-Gupta-Devanagari_evolution.jpg|center|thumb|બ્રાહ્મી-ગુપ્ત-દેવનાગરી ઉદ્ભવ.|alt=|676x676px]]
દેવનાગરી શબ્દનો ઉદ્ભવ શક્યત: નાગર નામના લોકો આ ભાષાથી લખતા હોય એટલે દેવ + નાગરી એમ દેવનાગરી તરીકે ઓળખવામાં આવી હોય. નાગર જ્ઞાતિના બ્રાહ્મણો ગુજરાતમાં આવેલા છે, તેમના નામ સાથે પણ આ લિપિ જોડાયેલી હોઈ શકે.{{સંદર્ભ}}
 
દેવનાગરી લીપીનો ઉદ્ભવ થયો જયારે હાથથી લખવામાં આવતું હતું અને લખવા માટે પથ્થર ની શીલા, તાડ પત્ર, ચર્મ પત્ર, ભોજપત્ર, તામ્રપત્રનો પ્રયોગ થતો. ભારતની સ્વતંત્રતા પછી હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો{{સંદર્ભ}} મળ્યા બાદ દેવનાગરી લિપિના વિકાસ માટે વ્યક્તિગત અને સંસ્થાગત પ્રયત્નો થયા.