અથર્વવેદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું ક્ષુલ્લક સુધારા
લીટી ૧:
[[File:Atharva-Veda samhita page 471 illustration.png|thumb|અથર્વવેદ સંહિતાની હસ્તપ્રતમાંથી એક પાનું]]
'''અથર્વવેદ''' ([[સંસ્કૃત]]: अथर्ववेदः) હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે જે પાછળથી લખાયો હોવાનું માનવામાં આવે છે<ref>Carl Olson (2007), The Many Colors of Hinduism, Rutgers University Press, ISBN 978-0813540689, pages 13-14</ref><ref name=lauriepatton57late>Laurie Patton (1994), Authority, Anxiety, and Canon: Essays in Vedic Interpretation, State University of New York Press, ISBN 978-0791419380, page 57</ref>. અથર્વવેદનો અર્થ થાય છે, અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન, આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે.<ref name=lauriepatton38>Laurie Patton (2004), Veda and Upanishad, in ''The Hindu World'' (સંપાદક: સુશિલ મિત્તલ અને જીન થર્સબી), Routledge, ISBN 0-415215277, page 38</ref> વેદ વૈદિક [[સંસ્કૃત]] પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદમાંઅથર્વવેદના શ્લોકોને ઋચાઓ કહેવામાં આવે છે. આ વેદમાં આવી કુલ 5987૫૯૮૭ મંત્રોઋચાઓ છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ કાંડસંહિતાઓ (સ્કંધ)માં વહેંચાયેલાવહેંચાયેલી છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો [[ઋગ્વેદ]]માંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મા૧૬મી કાંડસંહિતા સિવાયનાસિવાયની બધાબધીકાંડસંહિતા પદ્ય સ્વરૂપે રચાયારચાયેલી છે<ref name=maurice1>Maurice Bloomfield, [https://archive.org/stream/atharvaveda00bloouoft#page/n5/mode/2up The Atharvaveda], Harvard University Press, pages 1-2</ref>. ૨૦મા કાંડમાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે.
 
અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં [[ઑડિશા]]માથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી છે<ref name=fritsstaal136>Frits Staal (2009), Discovering the Vedas: Origins, Mantras, Rituals, Insights, Penguin, ISBN 978-0143099864, pages 136-137</ref>. અથર્વવેદને ઘણા લોકો કાળોવેદ કહે છે કેમકે તેમાં જાદુટોણા અને મેલીવિદ્યા જેવી વિગતો છે, પરંતુ આ વાતનો અનેક વિદ્વાનો વિરોધ કરે છે<ref name=jangonda277>Jan Gonda (1975), Vedic Literature: Saṃhitās and Brāhmaṇas, Vol 1, Fasc. 1, Otto Harrassowitz Verlag, ISBN 978-3447016032, pages 277-280, Quote: "It would be incorrect to describe the Atharvaveda Samhita as a collection of magical formulas"</ref>. વેદમાંથી રચાએલી સંહિતાઓમાં આ પ્રકારનું લખાણ જોવા મળે છે, પરંતુ તેને મૂળ વેદ ન ગણી શકાય.