મે ૧૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Modifying: mhr:18 Ага
નાનું robot Modifying: ar:ملحق:18 مايو; cosmetic changes
લીટી ૧:
'''૧૮ મે'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૧૨૯મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૧૩૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૬ દિવસ બાકી રહે છે.
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૪૯૮ – [[વાસ્કો દ ગામા]] ([[:en:Vasco da Gama|Vasco da Gama]]) [[ભારત]]નાં [[કાલિકટ]] બંદરે પહોંચ્યો.
* ૧૮૦૪ – [[ફ્રાન્સ|ફ્રેન્ચ]] સેનેટે [[નેપોલિયન બોનાપાર્ટ]] ([[:en:Napoleon Bonaparte|Napoleon Bonaparte]]ને શહેનશાહ ઘોષિત કર્યો.
* ૧૮૯૭ – [[ડ્રાક્યુલા]] ([[:en:Dracula|Dracula]]), આઇરિશ લેખક 'બ્રામ સ્ટોકર'ની નવલકથા પ્રકાશિત કરાઇ.
* ૧૯૧૦ – [[પૃથ્વી]] [[હેલિ (ધૂમકેતુ)|હેલિના ધૂમકેતુ]] ([[:en:Comet Halley|Comet Halley]])ની પૂંછડીમાંથી પસાર થઇ.
* ૧૯૫૮ – 'એફ-૧૦૪ સ્ટારફાઇટર' વિમાને ૨,૨૫૯.૮૨ કિમી/કલાક ની ઝડપનો વિશ્વકિર્તિમાન બનાવ્યો. ([[:en:F-104 Starfighter|F-104 Starfighter]])
લીટી ૧૩:
* ૨૦૦૯ – [[વેલુપિલ્લઇ પ્રભાકરન]] ([[:en:Velupillai Prabhakaran|Velupillai Prabhakaran]]) મરાયો, [[શ્રીલંકા]]નું ગૃહયુદ્ધ સમાપ્ત થયું.
* ૨૦૦૯ - 'મુંબઇ સ્ટોક એક્ષચેંજ'(BSE) નો શેર સુચકાંક (સેન્સેક્ષ),ભારે તેજીને પગલે, ૨૦૯૯ પોઇંટ વધ્યો. અપર સર્કિટના કારણે શેરબજારનું કામકાજ સ્થગિત કરાયું. ભારતીય શેરબજારનો, એકજ દિવસનો, આ સૌથી મોટો વધારો ગણાયો.
== જન્મ ==
* ૧૯૨૬ - [[નિરંજન ભગત]], [[ગુજરાતી]] [[કવિ]].
*
 
== અવસાન ==
*
*
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[વિશ્વ સંગ્રહાલય દિવસ]] ([[:en:International Museum Day|International Museum Day]])
* [[વિશ્વ એઇડ્સ રસી દિન]] ([[:en:World AIDS Vaccine Day|World AIDS Vaccine Day]])
 
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/may/18 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
{{commons|May 18}}
લીટી ૩૪:
[[af:18 Mei]]
[[an:18 de mayo]]
[[ar:ملحق:18 مايو]]
[[arz:18 مايو]]
[[ast:18 de mayu]]