તાનસેન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:204:840D:DAE9:0:0:29E6:78A5 (talk) દ્વારા કરેલ ફેરફારોને Sushant savla દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
ભારતીય [[શાસ્ત્રીય સંગીત]]ના મહાનતમ ગાયકોમાં '''તાનસેન'''નું નામ ગણવામાં આવે છે. તેઓ શહેનશાહ [[અકબર]]ના નવરત્નોમાંના એક હતા.
 
તાનસેનનો [[ગુજરાત]] સાથેનો નાતો પણ હતો. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને રાગ દિપક ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખા[[ હિન્દુસ્તાન]]માં ફર્યા, પણ તેમની બળતરા કોઇ શાંત કરી શક્યું નહીં. ત્યારે [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના એક સમયના પાટનગર વડનગર ખાતે રહેતી બે બહેનોએ રાગ મલ્હાર ગાઇ તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી. આ બહેનોનાં નામ ''તાના'' અને ''રિરિ'' હતાં. તાનસેનનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું. તાનાનું સાચું નામ તનમણી અને રીરીનું સાચું નામ રિદ્ધિદા હતું.તેઓ પેટ કટારી ખાઈને બલિદાન નહોતું આપ્યું પરંતુ ઉઘાડી કટારીયે મલેચ્છ સૈનિકો ઉપર ધસીજૈને 21 સૈનિકોને માર્યા પછી કટારીથી લડતા લડતા વિરાગના ની જેમ વતન અને સમાજની આન શાન અને બાન ખાતર શહીદા બની હતી.ભક્ત કવિ નરસિંહ મહેતા ની દીકરી કુંવરબાઈ (ઉના). કુવરબાઈની દીકરી સરમિષ્ટા(વડનગર) તાનારીરી તેમની પુત્રી કે પૌત્રી હતી. બધાજ શાસ્ત્રીય નરસિંહ મહેતા તેમના જીવનના છેલ્લા 30 વર્ષ વડનગરમાં રહયા તે દરમિયાન શીખવાડેલ. તેવખતે હજારો નાગરોએ કેસરિયા કર્યા હતા અને
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:શાસ્ત્રીય સંગીત]]