દિલ્હી સલ્તનત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૩૯:
 
 
૮મી સદીના મધ્યભાગમાં [[મહમદબીન કાસીમ]] [[ભારત]] આવનાર પ્રથમ [[મુસ્લિમ શાસક]] ગણાય છે. ત્યારબાદ તુર્કમાથી અનેકપ્રજા ભારતની આર્થિક સંપતિ લૂટવાને ઇરાદે આવે છે. ૧૧મી સદીના મધ્યભાગમાં [[મહમદ ગઝનવીએગઝનવી]]એ [[સોમનાથ]] પર ૧૭વાર આર્થિક લૂંટ કર્યાની [[દંતકથા]] મળે છે. તે સમયના ભારતનું વર્ણન [[ગઝની]] સાથે આવેલ પ્રવાસી [[અલડોબમુની]][[‘તહકીક – એ- હિંદ’]] નામના ગ્રંથમાં[[ગ્રંથ]]માં કરેલ છે. ૧૨મી સદીના અંત ભાગમાં [[મહમંદ ઘોરી]] અને [[પૃથ્વીરાજ ચૌહાણ]] વચ્ચે [[તરાઈના યુધ્ધમાંયુધ્ધ]]માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થતા તે દિલ્હીનો[[દિલ્હી]]નો છેલ્લો [[હિન્દુ]] [[રાજપુત]] શાસક ગણાય છે. ત્યારબાદ ભારતમાં [[મુસ્લિમ સતાનોસતા]]નો પાયો નખાય છે.
 
[[મહમંદ ઘોરી]] તુર્કમાથી[[તુર્ક]]માથી અનેક ગુલામોને ભારતમાં લાવી પોતાની શક્તિ મજબુત કરે છે. ઇ.સ. ૧૨૦૬માં ઘોરીનું અવસાન થતાં તુર્કમાથી આવેલ ગુલામ [[કુતુબુદીન એબકથીએબક]]થી [[દિલ્હી સલ્તનતનોસલ્તનત]]નો પાયો નખાય છે. દિલ્હી સલ્તનત એટલે દિલ્હીને પોતાની [[રાજધાની]] બનાવી તેના પર [[શાસન]] કરવાવાળા [[પદાધિકારી]].
 
<ref>{{cite web |url= http://www.happyaio.com/gujarati/indias-medieval-history-part-1/=}}