દિલ્હી સલ્તનત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૩૫:
}}
'''સલ્તનત-એ-હિન્દ''' અથવા '''દિલ્હી સલ્તનત''' ([[ફારસી]]/[[ઉર્દુ]]: پادشاهی دهلی, ''પાદશાહી દહેલી'') ૧૨૦૬–૧૫૨૬, ૩૨૦ વર્ષો સુધી ઉત્તર ભારતમાં સ્થાપાયેલ એક સલ્તનત અથવા ઇસ્લામી સામ્રાજ્ય હતું. આ સલ્તનતના શાસકો પાંચ રાજવંશોથી આવ્યા, [[ગુલામ વંશ]] (૧૨૦૬–૯૦), [[ખિલજી વંશ]] (૧૨૯૦–૧૩૨૦), [[તુઘલક વંશ]] (૧૩૨૦–૧૪૧૪), [[સૈયદ વંશ]] (૧૪૧૪–૫૧) તથા અફઘાન [[લોદી વંશ]] (૧૪૫૧–૧૫૨૬). દિલ્હી સલ્તનતનો મુખ્ય સ્થાપક [[મહંમદ ઘોરી]]નો ગુલામ [[કુતુબુદ્દીન ઐબક]] હતો.
 
૧૫૨૬માં [[મુઘલ યુગ|મુઘલ સામ્રાજ્ય]]<nowiki/>ના પ્રથમ શાસક [[બાબર]] દ્વારા દિલ્હી સલ્તનતનો અંત થયો.
 
 
૮મી સદીના મધ્યભાગમાં [[મહમદબીન કાસીમ]] [[ભારત]] આવનાર પ્રથમ [[મુસ્લિમ શાસક]] ગણાય છે. ત્યારબાદ તુર્કમાથી અનેકપ્રજા ભારતની આર્થિક સંપતિ લૂટવાને ઇરાદે આવે છે. ૧૧મી સદીના મધ્યભાગમાં [[મહમદ ગઝનવી]]એ [[સોમનાથ]] પર ૧૭વાર આર્થિક લૂંટ કર્યાની [[દંતકથા]] મળે છે. તે સમયના ભારતનું વર્ણન [[ગઝની]] સાથે આવેલ પ્રવાસી [[અલડોબમુની]] એ [[‘તહકીક – એ- હિંદ’]] નામના [[ગ્રંથ]]માં કરેલ છે. ૧૨મી સદીના અંત ભાગમાં [[મહમંદ ઘોરી]] અને [[પૃથ્વીરાજ ચૌહાણ]] વચ્ચે [[તરાઈના યુધ્ધ]]માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થતા તે [[દિલ્હી]]નો છેલ્લો [[હિન્દુ]] [[રાજપુત]] શાસક ગણાય છે. ત્યારબાદ ભારતમાં [[મુસ્લિમ સતા]]નો પાયો નખાય છે.
Line ૪૪ ⟶ ૪૧:
 
<ref>{{cite web |url= http://www.happyaio.com/gujarati/indias-medieval-history-part-1/=}}
 
૧૫૨૬માં [[મુઘલ યુગ|મુઘલ સામ્રાજ્ય]]<nowiki/>ના પ્રથમ શાસક [[બાબર]] દ્વારા દિલ્હી સલ્તનતનો અંત થયો.
 
== સંદર્ભ ==