સોનગઢ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''સોનગઢ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યમાં આવેલા [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના સોનગઢ તાલુકાનું તાલુકા મથક છે. અંહી [[તાપી|તાપી નદી]] પરનો [[ઉકાઈઉકાઇ]] બંધ તેમ જ સોનગઢનો કિલ્લો મહત્વનાં સ્થળો છે.
 
સોનગઢ [[સુરત]] - [[ધુલિયા]] [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬]] તેમ જ [[સુરત]] - [[નંદરબાર]] - [[જલગાંવ]] જતી રેલ્વે લાઇન ( ટાપ્ટી લાઇન ) પર આવેલું મહત્વનું મથક છે.