વિદ્યુતભાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સંદર્ભ સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''વિદ્યુતભાર''' અથવા '''વીજભાર''' (સંજ્ઞા: Q) એ પદાર્થનો એવો ગુણધર્મ છે, જે વિદ્યુતક્ષેત્ર દ્વારા (બે કે તેથી વધુ પદાર્થો) એકબીજા ઉપર બળ દાખવે છે. આ બળ આકર્ષી અથવા અપાકર્ષી પ્રકારનું હોય છે. વિદ્યુતભાર દ્રવ્ય સાથે બદ્ધ હોય છે. તેનો એકમ કુલંબ (C) છે. વિદ્યુતભારિત પદાર્થો તેમના વિદ્યુતક્ષેત્ર દ્વારા દૂર દૂર સુધી આંતરક્રિયા કરે છે. બે વિદ્યુતભારો વચ્ચેની આંતરક્રિયા કુલંબના નિયમથી વ્યક્ત કરી શકાય છે. વિદ્યુતભારો જ્યારે ગતિ કરે છે ત્યારે વિદ્યુતપ્રવાહનું નિર્માણ થાય છે.<ref name="Gujarati Vishwakosh 2005">{{cite book |last1=પટેલ |first=પ્રહલાદ છ. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૨૦ (વિ - વૈં) |date=માર્ચMarch ૨૦૦૫2005 |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૨૩૧-૨૩૨}}</ref>
 
==વ્યાખ્યા અને પ્રકારો==