સાતવાહન વંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નુતન પૃષ્ઠ
 
નાનું સુધારા: કડી. જોડણી.
 
લીટી ૮:
|year_start = ઇ.સ.પુ ૧લી શતાબ્દી
|year_end = ઇ.સ. ૨જી શતાબ્દી
|p1 = મોર્યમૌર્ય સામ્રાજ્ય
|p2 = કણ્વ વંશ
|s1 = પશ્ચિમી ક્ષત્રપ
લીટી ૧૯:
|capital = પ્રતિષ્ઠાન, અમરાવતી
|common_languages = પ્રાકૃત, તેલુગુ, તમિલ<ref>{{Citation|last=Nagaswamy|first=N|title=Roman Karur|publisher=Brahad Prakashan|year=1995|oclc=191007985|url=http://www.tamilartsacademy.com/books/roman%20karur/chapter04.html|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20110720024602/http://www.tamilartsacademy.com/books/roman%20karur/chapter04.html|archivedate=20 July 2011|df=dmy-all}}</ref><ref>{{Harvnb|Mahadevan|2003|pp=199–205}}</ref><ref>{{Citation|last=Panneerselvam|first=R|year=1969|title=Further light on the bilingual coin of the Sātavāhanas|journal=Indo-Iranian Journal|volume=4|issue=11|pages=281–288|doi=10.1163/000000069790078428}}</ref><ref>{{Citation|last=Yandel|first=Keith|title=Religion and Public Culture: Encounters and Identities in Modern South India |publisher=Routledge Curzon |year=2000 |page=235,&nbsp;253 |isbn=0-7007-1101-5}}</ref>{{sfn|Carla M. Sinopoli|2001|p=163}}<!-- Do not add other languages here without discussing them in the article first, along with reliable sources -->
|religion = [[હિંદુ ધર્મ|હિંદુ]], [[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ]]
|title_leader = સમ્રાટ
|today = [[ભારત]]
}}
'''સાતવાહન''' જેઓ પુરાણોમાં '''આંધ્રો''' તરીકે પણ ઓળખાય છે, તે ડેક્કનદખ્ખણ પ્રદેશનો એક પ્રાચીન ભારતીય વંશ હતો. મોટા ભાગના આધુનિક વિદ્વાનો માને છે કે સાતવાહનોનું શાસન પ્રથમ સદી ઇ.સ. પુર્વમાંપૂર્વમાં શરૂ થયું હતું અને બીજી સદી ઇ.સ. સુધી ચાલ્યું હતું, જોકે કેટલાક લોકોએ તેમના શાસનની શરૂઆત ૩જી સદી ઇ.સ. પુર્વેપૂર્વે થઇ હતી. સાતવાહન સામ્રાજ્યમાં વર્તમાનના [[તેલંગાણા]], [[આંધ્ર પ્રદેશ]] અને [[મહારાષ્ટ્ર]]નો સમાવેશ થાય છે. વિવિધ સમયે, તેમનું શાસન આધુનિક [[ગુજરાત]], [[મધ્ય પ્રદેશ]] અને [[કર્ણાટક]]ના ભાગોમાં પણ વિસ્તૃત થયું હતું. પ્રતિષ્ઠાન (પેઠાણ) અને અમરાવતી (ધરણિકોટા) સહિત આ રાજવંશને જુદા જુદા સમયે વિવિધ રાજધાની શહેરો હતા.
 
{{સંદર્ભો}}