વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ભાષાશુદ્ધિ/વ્યાકરણ
નાનું કડીઓ અને મૃત કડીઓ મઠારી
લીટી ૧:
[[File:Vetal.jpg|thumb|right|ઝાડ પર લટકતો વેતાળ અને પાછળ ઉભેલા રાજા વિક્રમ]]
'''વેતાલ પચ્ચીસી''' ({{lang-sa|वेतालपञ्चविंशति}}: वेतालपञ्चविंशति) પ્રાચીન ભારતનો પ્રસિદ્ધ સંસ્કૃત વાર્તા-સંગ્રહ છે. આ વાર્તાઓ વેતાળ દ્વારા કહેવામાં આવી છે. આવી કુલ ૨૪ વાર્તાઓનો સંગ્રહ છે અને ૨૫મી વાર્તા (જે આ સંગ્રહને 'પચ્ચીસી' નામ આપે છે) તે ખુદ કથાની પૃષ્ઠભૂમિ વર્ણવતી વાર્તા છે. જેમાં મુખ્ય પાત્ર તરીકે [[વિક્રમાદિત્ય|રાજા વિક્રમ (વિક્રમાદિત્ય)]] અને વેતાળનો સમાવેશ થાય છે. તેના રચયિતા વેતાળ ભટ્ટને માનવામાં આવે છે, જે વિક્રમરાજા દરબારનાં ૯ રત્નો પૈકી એક હતા. વાર્તા મૂળ [[સંસ્કૃત ભાષા]] માં લખાયેલી છે. આ તમામ વાર્તાઓ રાજા વિક્રમાદિત્યની ન્યાયશકિતનો પરીચય કરાવે છે અને મનોરંજન સાથે બોધ પણ આપે છે. તેથી જ તો તેનો અનુવાદ દુનિયાની ઘણી ભાષાઓમાં થયેલો છે.
 
== કથા વસ્તુ ==
લીટી ૬:
 
== ઉદભવ અને વિકાસ ==
તેનો ઉદભવ કહેવાય છે કે રાજા [[સાત વાહન]]વાહનના સમયમાં તેનાં મંત્રી "ગુણાઢ્ય"એ પૈશાચી ભાષામાં લખેલા '''બૃહત્કથા''' નામના ગ્રંથમાંથી થયો છે જેનો રચના કાળ લગભગ ઇ.સ પુર્વે ૮૧૬ માનવામાં આવે છે. બૃહત્કથામાં ૭ લાખ [[છંદ]] હતા, પણ હાલ તે પ્રાપ્ય નથી, પછીથી કાશ્મીરના [[કવિ સોમદેવ|કવિ સોમદેવે]] તેને ફરી સંસ્કૃત ભાષામાં લખી અને તેને તેના પ્રસિદ્ધ ગ્રંથ "[[ક્થા સરીતસાગર]]" માંસરીતસાગરમાં તેનો સમાવેશ કર્યો. આ વાર્તાઓનો ઉદેશ્ય ફક્ત મનોરંજનં માટે નહી પણ તેમાં રહેલા ગુઢ અર્થ માટે છે. જો તેનાં આ રહ્સ્યોને સમજી લેવામાં આવે તો તેનાથી સાચો ન્યાય તેમજ સાચી રાજનીતિ સમજી શકાય તેમ છે.
 
== હાલનાં સમયમાં વેતાલ પચ્ચીસી ==