ગુજરાતની ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું વિસ્તૃતિકરણની શરૂઆત.
લીટી ૧:
'''[[ગુજરાત]]ની ભૂગોળ''' વિવિધ પાકૃતિક રચનાઓ ધરાવે છે.
{{સુધારો}}
 
== પાકૃતિક રચનાઓ ==
[[File:India Gujarat physical.svg|thumb|300px|ગુજરાતનો ભૌગોલિક નકશો]]
[[File:Rann of Kutch - White Desert.jpg|320x240px|thumb|કચ્છનું રણ]]
''વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર''ના મત મુજબ '''ગુજરાતની ભૂગોળ''' પાંચ વિસ્તારોમાં વહેંચાયેલી છે:<ref>Wikramanayake, Eric; Eric Dinerstein; Colby J. Loucks; et al. (2002). ''Terrestrial Ecoregions of the Indo-Pacific: a Conservation Assessment.'' Washington, DC: Island Press.</ref>
* સિંધુ નદીનો મુખપ્રદેશ-અરબી સમુદ્રના મેંગ્રૂવ [[કચ્છનો અખાત|કચ્છના અખાત]] અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]માં જોવા મળે છે તેમજ [[પાકિસ્તાન]]ના [[સિંધ]] પ્રાંતની સરહદ નજીક પણ જોવા મળે છે.
* [[કાઠિયાવાડ]]-ગીર સૂકા જંગલો રાજ્યના પૂર્વ ભાગમાં આવેલા છે, જે [[રાજસ્થાન]] અને [[મધ્ય પ્રદેશ]] સુધી લંબાય છે. મધ્યમાં [[ગિરનાર]]નું શિખર આવેલું છે. અહીંના વૃક્ષો ૨૫ મીટર સુધીની ઊંચાઇ ધરાવે છે, તેમજ કાંટાવાળી વનસ્પતિઓ જોવા મળે છે. ખેતી અને પશુચારાના કારણે આ વિસ્તારના જંગલોનું પર્યાવરણ છેલ્લી કેટલીક સદીઓથી બદલાયું છે.
Line ૩૬ ⟶ ૩૮:
*[[બનાસ નદી|બનાસ]]
 
== દરિયા કિનારો ==
== સમુદ્ર કિનારાઓ ==
ગુજરાત લગભગ ૧૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો ધરાવે છે. સૌરાષ્ટ્ર સિવાય બાકીનો દરિયાકિનારો લગભગ ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો ધરાવે છે અને તે ક્ષારીય કાદવ કીચડ ધરાવે છે, જે ખેતી પર ખરાબ અસર કરે છે. ગુજરાતનો દરિયાકિનારે ૪૦ જેટલાં બંદરોનો વિકાસ થયો છે.<ref>{{cite book|title=ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ|author=પ્રા. મંજુલાબેન બી. દવે-લેન્ગ|publisher=યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ|location=[[અમદાવાદ]]|ISBN=978-93-81265-83-3|edition=૧૦|page=૨૭-૨૮}}</ref>
 
=== સમુદ્ર કિનારાઓ ===
[[File:Mandvi Beach.jpg|320x240px|thumbnail|right|માંડવી સમુદ્ર કિનારો, કચ્છ]]
* [[અહમદપુર માંડવી બીચ|અહેમદપુર માંડવી સમુદ્ર કિનારો]] - ગુજરાતના અહેમદપુર-માંડવીમાં આવેલ સમુદ્ર કિનારો ભારતના સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે.