જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આ પણ જુઓ
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨:
'''જિલ્લો''' ‍‍([[અંગ્રેજી]]: District) [[તાલુકો|તાલુકા]]ઓના સમૂહ માટે વપરાતો [[ભૂગોળ]] વિષયનો શબ્દ છે.
 
વહિવટી સરળતા માટે દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને [[તાલુકો|તાલુકા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને [[રાજ્ય]] તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને [[દેશ]] તરીકે ઓળખવામાં આવે છે. આમ, દેશનું સંચાલન નાનામાં નાના વિસ્તાર સુધી યોગ્ય રીતે થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતનું સૌથી મોટામાં મોટો જિલ્લો થાણે છે.
 
== આ પણ જુઓ ==