માલદિવ્સ ના ટાપુઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ. કામ બાકી.
નાનું સાફ-સફાઇ. માલદિવ્સ અલગ લેખ છે.
લીટી ૧:
[[File:Geographic Atolls of the Maldives.png|thumb|right|280px|માલદિવ્સના ટાપુઓ]]
માલદિવ હિંદી મહાસાગરમાં આવેલો એક દેશ છે. માલદિવ એશિયાનો નાનામાં નાનો દેશ છે.
'''માલદિવ્સના ટાપુઓ''' [[હિંદ મહાસાગર]]માં આવેલો ટાપુ સમૂહ દેશ છે. [[માલદીવ્સ|માલદિવ્સ]] એશિયાના સૌથી નાના દેશોમાંનો એક છે.
 
==વ્યુત્પત્તિ==
માલદિવ્સ ના ટાપુઓ અથવા માલદિવ શબ્દ નુ મુળ સંસ્કૃત વિદ્વાનો ના મતે 'માળા' (હિન્દીમાં માલા) અને 'દ્વીપ' આ બે શબ્દોમાથી બનેલો છે, એટલે કે માલદિવ એટલે દ્વીપોની માળા. આમ જોતા, માલદિવનો [[સંસ્કૃત ભાષા]] સાથે નો નાતો બહુ જ જુનો છે. વૈદિક સમય ના લખાણોમાં 'લક્ષદ્વીપ' શબ્દ સમગ્ર વિસ્તાર (લક્ષદ્વીપ ના ટાપુઓ અને માલદીવ્સ ના ટાપુઓ) માટે વાપરવામાં આવતો હતો. 'લક્ષ' શબ્દ લાખનાં સંદર્ભમા નહી, પણ હજારોના સંદર્ભમાં વપરાયેલો.
 
==ઇતિહાસ==
Line ૮ ⟶ ૯:
 
==ભાષા==
માલદિવની ભાષા દિવેહી અથવા ધીવેહી છે. માલદીવ્સની ભાષામાં 'નથી' શબ્દ નો ઉચ્ચાર અને અર્થ બંન્ને ગુજરાતીની[[ગુજરાતી ભાષા|ગુજરાતી]]ની જેમ જ સરખો છે.
 
{{સબસ્ટબ}}
 
[[શ્રેણી:એશિયા]]
[[શ્રેણી:દુનિયાના દેશો]]