મોન્ટેનીગ્રો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતી ઉમેરો
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું કડીઓ વગેરે.
લીટી ૮૬:
}}
 
'''મૉન્ટેનીગ્રો''' (મોન્ટેનીગ્રિન: Црна Гора) દક્ષિણ-પૂર્વી [[યુરોપ ]]<nowiki/>નો એડ્રીએટીક સમુદ્રની કાંઠે વસેલો એક દેશ છે. ૧૩,૮૧૨ વર્ગ કિમી માં ફેલાયેલા આ દેશની વસ્તી ૬૨૦ હજાર થી વધુ છે, જેમાંના મોટાભાગના લોકો [[ખ્રિસ્તી ધર્મ]] અનુસરે છે. મોન્ટેનીગ્રોની રાજધાની પોડગોરિકા શહેર છે. ૨૦૦૬ માં૨૦૦૬માં સર્બિયાથી અલગ થઈ મોન્ટેનીગ્રો સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુ હતુ. આ દેશમાં મોન્ટેનીગ્રન ભાષા બોલવામાં આવે છે.
[[Image:Montenegro municipalities.png|thumb]]
 
લીટી ૯૨:
[[File:HSV 654 07 Jan 2014 Montenegro Holokarst.jpg|thumb|left|300px|મોન્ટેનીગ્રોનું સેટેલાઇટ દ્રૃશ્ય]]
 
આંતરરાષ્ટ્રીય સ્તરે મોન્ટેનેગ્રો, [[ક્રોએશિયા]], [[બોસ્નિયા અને હર્ઝેગોવિના]], [[સર્બિયા]], [[કોસોવો]], અને [[આલ્બેનિયા]]થી સરહદ ધરાવે છે. તે ૪૧° થી ૪૪° ઉત્તર અક્ષાંશ, અને ૧૮° થી ૨૧° પુર્વ રેખાંશ વચ્ચે આવેલું છે.
 
 
{{સંદર્ભો}}
 
==સંદર્ભ==
<references />
 
{{યુરોપ કે દેશ}}
[[શ્રેણી:યુરોપ]]
[[શ્રેણી:દેશ]]