દિવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 53 interwiki links, now provided by Wikidata on d:q155867 (translate me)
જોડણી સુધારી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૧૭:
| binomial_authority = [[કાર્લ લીનિયસ|L.]]
}}
'''દિવેલી''' અથવા '''એરંડીયોએરંડિયો''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]:Castor) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫-૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા જાંબુડીયા કે લાલ હોય છે.
 
== બાહ્ય કડીઓ ==