કૂવો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Dsvyasએ કુવોને કૂવો પર ખસેડ્યું: સાચી જોડણી
નાનું ચિત્ર સુધાર્યું.
લીટી ૧:
[[ચિત્ર:File:Navghan_Kuvo_02.jpg|thumb|[[જુનાગઢ]]ના ઉપરકોટમાં આવેલો ઐતિહાસિક નવઘણ કુવોકૂવો]]
[[ચિત્ર:Well_2006_03.jpg|right|thumb|300x300px|[[ચેન્નાઈ|ચેન્નાઇ]] ખાતે એક કુવોકૂવો]]
'''કૂવો''' અથવા '''કૂઈ''' અથવા '''કૂપ''' જમીન ખોદીને બનાવવામાં એક માળખું છે, જે જમીનના તળમાં રહેલા પાણીને પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવે છે. તે ખોદકામ અથવા શારકામ દ્વારા બનાવવામાં આવે છે. મોટા કદના કૂવાઓમાંથી ડોલ કે ઘડા જેવા અન્ય વાસણ દ્વારા હાથ વડે ખેંચીને પાણી કાઢવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ માટેના પંપ પણ લગાવી શકાય છે, જે હાથ દ્વારા અથવા વિદ્યુત-ઊર્જા વડે ચલાવી શકાય છે.
 
"https://gu.wikipedia.org/wiki/કૂવો" થી મેળવેલ