"ગુજરાત વિદ્યાપીઠ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સાફ-સફાઇ.
નાનું (106.76.93.150 (talk) દ્વારા કરેલ ફેરફારોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.)
ટેગ: Rollback
નાનું (સાફ-સફાઇ.)
{{Infobox University
|name = ગુજરાત વિદ્યાપીઠ <br /> ગૂજરાત વિદ્યાપીઠ
|image =
|established = ૧૯૨૦
|type = જાહેર સંસ્થા, સાર્વજનિક
|chancellor = શ્રીમતિ ઇલાબેન ભટ્ટ<ref name="admin">{{Cite web|url=http://gujaratvidyapith.org/admin.htm|title=GVP :: Administration|website=gujaratvidyapith.org|accessdate=2018-10-30}}</ref>
|vice_chancellor= ડો. અનામિક શાહ<ref>http://gujaratvidyapith.org/ name="admin.htm<" /ref>
|city = [[અમદાવાદ]]
|state = [[ગુજરાત]]
|country = [[ભારત]]
|campus = શહેરી
|affiliations = [[યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ભારત)| યુજીસી]]
|website = [http://www.gujaratvidyapith.org ગુજરાત વિદ્યાપીઠનું અધિકૃત વેબસાઇટ]
}}
[[File:Gujarat Vidyapith Ahmedabad.jpg|thumb|ગુજરાત વિદ્યાપીઠનું પ્રવેશદ્વાર]]
'''ગુજરાત વિદ્યાપીઠ''' [[અમદાવાદ]] ના પ્રખ્યાત આશ્રમરોડ પર સ્થિત છે. જેની સ્થાપના [[મહાત્મા ગાંધી]]એ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી. સામાન્ય રીતે ગુજરાતની જોડણીમાં હ્રસ્વ '' નો ઉપયોગ થાય છે પણ વિદ્યાપીઠ પોતાની જોડણી ગૂજરાત દીર્ઘ '' વાપરી '''ગૂજરાત વિદ્યાપીઠ''' એમ કરે છે.<ref>[{{Cite web|url=http://www.gujaratvidyapith.org/index.htm|title=Welcome વિદ્યાપીઠનીto અધિકૃતGujarat વેબસાઈટVidyapith પરનું- લખાણ જુઓ]Ahmedabad|website=www.gujaratvidyapith.org|accessdate=2018-10-30}}</ref>
 
ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની પાછળ ડાહ્યાભાઈ ના બંગલામાં કરવામાં આવી હતી.
આ વિદ્યાલયની પેટા શાખાઓ પણ છે. જેમાં ઉચ્ચશિક્ષણની બે મહત્વની શાખાઓ [[ગાંધીનગર]] જિલ્લામાં આવેલી છે. જે નીચે મુજબ છે.
 
# [[રાંધેજા (તા. ગાંધીનગર)|રાંધેજા]]
# [[સાદરા (તા. ગાંધીનગર)|સાદરા]]
 
રાંધેજા સંકુલમાં કુલ ચાર પેટા સંકુલો આવેલા છે.
 
#કૃષિવિજ્ઞાન કેન્દ્ર
#જમનાલાલ બજાજ નિર્સગોપચારકૃષિવિજ્ઞાન કેન્દ્ર
# જમનાલાલ બજાજ નિર્સગોપચાર કેન્દ્ર
# મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિધાલય
# ગ્રામવ્યવસ્થાપન કેન્દ્ર
 
==સંદર્ભો==
* [http://www.gujaratvidyapith.org ગુજરાત વિદ્યાપીઠનું અધિકૃત વેબસાઇટ]
 
{{સબસ્ટબ}}
{{ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ‎}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ગુજરાતની યુનિવર્સિટીઓ]]
[[શ્રેણી:અમદાવાદ]]
[[શ્રેણી:યુનિવર્સિટી]]